રાહુલ ગાંધીનું એંગ્રી યંગમેન લુક... જુઓ કેવી રીતે દાવપેચથી વિરોધીને પટક્યો

બુધવાર, 1 નવેમ્બર 2017 (14:40 IST)

Widgets Magazine

રાહુલ ગાંધી વર્તમન દિવસોમાં એક જુદા જ રૂપમાં દેખાય રહ્યા છે. એક બાજુ તેઓ પર પ્રધાનમંત્રીને પડકાર આપવાની એક પણ તક છોડતા નથી તો બીજી બાજુ હાલ તેઓ સોશિયલ મીડિયા પર પણ તેમનુ એક જુદુ જ શક્તિશાળી રૂપ દેખાય રહ્યુ છે. 
ઉલ્લેખનીય છે કે આમ તો રાહુલ અકીડો નામના જાપાની માર્શલ આર્ટમાં પારંગત છે અને હવે તેમણે પોતાના આ ગુણને સાર્વજનિક પણ કરવુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના અકીડો ટ્રેનિંગ સેશનના ફોટા વાયરલ થઈ રહ્યા છે.  તેમા રાહુલ પોતાના અકીડો સેંસઈ (કોચ) પારિતોસકર સાથે પ્રેકટિસ બાઉટ કરી રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસ પ્રવક્તા  પ્રિયંકા ચતુર્વેદીએ પણ ટ્વેટ કરીને બતાવ્યુ હતુ કે રાહુલ ગાંધી અકીડોમાં બ્લેક બેલ્ટ છે. 
તેમા તેમણે સહેલાઈથી કાંડો પકડીને પોતાના કોચ ને જ જમીન સુંધાવી દીધી. 
 
તો શુ હવે એ માની શકાય છેકે રાહુલ હવે પોતાના વિરોધીઓ સાથે બે બે હાથ કરવા તૈયાર છે. હા પરિણામ માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ કે પછી 2019ના લોકસભા ચૂંટણી સુધી તો રાહ જોવી જ પડશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં સાત બેઠકો પર મહિલા કોંગ્રેસે ટિકીટ માંગી

કોંગ્રેસના સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં દિલ્હી બાદ ફરીથી ...

news

અમદાવાદમાં બુલેટ ટ્રેનના રૂટમાં 30થી વધુ બિલ્ડિંગો તૂટવાની શક્યતા

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે આગામી સપ્તાહે જમીન સંપાદનની કામગીરી હાથ ...

news

હાર્દિક પટેલ પોતાનું પ્રાઈવેટ આંદોલન ચલાવે છે - વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

બુધવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વિશ્વ ...

news

ગુજરાતીઓનું ભાવતુ ભોજન 'ખિચડી' બનશે હિન્દુસ્તાનનું સુપર ફૂડ

મોરક્કોના જાણીતા ધુમક્કદ ઈબ્ન બતૂતાથી લઈને મુગલ બાદશાહ અકબરને ખિચડીનો સ્વાદ ખૂબ ભાવ્યો ...

Widgets Magazine