સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2022 (18:47 IST)

રણવીર સિંહ સ્ટારર ‘ગલી બોય’ ફેમ ધર્મેશ પરમારનું નિધન,

MC ટોડફોડ તરીકે જાણીતા રેપર ધર્મેશ પરમાર (Dharmesh Parmar)નું નિધન થયું છે. તે 24 વર્ષનો હતો. ધર્મેશ મુંબઈના સ્ટ્રીટ રેપર્સ સમુદાયનું એક જાણીતું નામ હતું. MC Toddhod તેમના ગુજરાતી રેપ માટે ખૂબ જ પ્રખ્યાત હતા. થોડા વર્ષો પહેલા ધર્મેશે રણવીર સિંહની ફિલ્મ ગલી બોય (Gully Boy)ના સાઉન્ડટ્રેક માટે પોતાનો અવાજ આપ્યો હતો.
 
ધર્મેશ પરમારનું કાર અકસ્માતમાં મોત થયું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.