સલમાન ખાનની હત્યા કરવા મુંબઈ ગયું હતું સંપત, સખ્ત સુરક્ષા જોઈ પરત આવી ગયું.

રવિવાર, 10 જૂન 2018 (13:42 IST)

Widgets Magazine

હેદરાબાદથી પકળાયેલા ગેંગસ્ટરસંપત નેહરાએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યું છે. જેલમાં બંદ લૉરેંસ બિશ્નોઈ કાળા હરણ કેસને લઈને બૉલીવુડ હમેશા સલમાન ખાનથી ગુસ્સા હતું. સલમાન ખાનને કોર્ટથી સજા થવાથી ત્રણ મહીના પહેલા લૉરેંસએ તેને જાનથી મારવાની ધમકી આપી હતી. 
 
ત્યારબાદ તેને જોધપુર જેલથી ભરતપુર જેલ ટ્રાંસફર કરી નાખ્યું હતું. જ્યાં તેને સંપતથી સલમાન ખાનને મારવાની વાત કહી હતી. ત્યારબાદ સંપત અભિનેતા સલમાન ખાનને મારવા માટે મુંબઈ પહોંચી ગયું હતું. સખ્ત સુરક્ષાના કારણી પર હમલો નહી કરી શકયું. 
 
ગેંગસ્ટર સંપત નેહરાને હતિયાણા એસઆઈટીએ 6 જૂનને હેદરાબાદથી ધરપકડ કરી લીધું હતું. સંપત પર જીવલેણ હુમલો, હત્યા સાથે 12 થી વધારે કેસ દાખલ છે. સંપત કૌરના આનંદ હત્યાકાંડમાં પણ કેસ દાખલ છે. હિસાર એસઆઈ ટીએ પણ સંપતથી હેદરાબદથી લાવતા સમયે પૂછપરછ કરી હતી. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સલમાન ખાન વેબદુનિયા ગુજરાતી બોલીવુડ બોલીવુડ ન્યુઝ Bollywood Murder Actor Actress Hero Sex Actor Heroine Salman Khan Latest Song New Release New Actress Bollywood Gossip Bollywood Hot Photos Webdunia Gujarati Bollywood Hot -shot Bollywood

Loading comments ...

ગુજરાત સમાચાર

news

11 થી 17 મી જૂન સુધીના સાપ્તાહિક રાશિફળ: આ 7 રાશિઓને કાર્ય સફળતા મળી રહી છે, જુઓ

મેષ: સપ્તાહ દરમિયાન 10 અને 11 તારીખના સમયે નાણાંની સ્થિતિને મજબૂત થશે. વૈવાહિક જીવન ...

news

રમજાનમાં અલ્લાહને ખુશ કરવા, પિતાએ પુત્રીનું બલિદાન આપ્યું

રાજસ્થાનના પીપરસિટી વિસ્તારમાં રમઝાનના પવિત્ર મહિનો દરમિયાન, અલ્લાહને ખુશ કરવા માટે એક ...

news

ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના એક ડાયલોગ પર મચ્યો હંગામો અને સોશલ મીડિયા પર ટીકા કરવામાં આવી રહી છે.

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા વાટાઘાટમાં સંવાદ પર આવી ગઇ છે અને તેની સોશિયલ મીડિયાની ...

news

માછીમારોની બોટ ગુમ થાય કે સંપર્ક ના થાય તો સરકારને જાણ કરવી ફરજિયાત

માછીમારો દરિયો ખેડવા જાય અને જો બોટ ગુમ થાય કે બોટનો સંપર્ક ન થાય તો બોટ માલિકે સંબધિત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine