1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 21 નવેમ્બર 2021 (14:56 IST)

રાજકારણની બોલતી તસવીરો:PM મોદી યોગી

રાજકારણની બોલતી તસવીરો:PM મોદી યોગીના ખભા પર હાથ રાખીને મોટી રણનીતિ બનાવતા નજરે પડ્યા, ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નજીક આવતા શરૂ થઈ રાજનીતિ
 
વડાપ્રધાન મોદીએ સીએમ યોગી સાથે ચર્ચા કરી હતી
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અનોખા અંદાજથી લોકોને હંમેશા આશ્ચર્યચકિત કરતાં આવ્યા છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખભા પર હાથ મુકીને ફરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન બંને નેતા વચ્ચે ગંભીર ચર્ચા થઈ રહી હતી.