સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2023 (13:32 IST)

UP: ડેપ્યુટી CMOની હોટલમાંથી મળી લાશ

યુપીના પ્રયાગરાજના સિવિલ  લાઈન સ્થિત વિટ્ઠલ હોટલમાં ડિપ્ટી સીએમઓની લાશ રૂમમાં ફંદા પર લટકેલી મળી છે. સોમવારે સૌથી પહેલા હોટલના કર્મચારીએ ફંદા પર લટકેલા લાશને જોયુ. જે પછી સીએઅમઓને ફોન કરીને તેની જાણકારી આપી. પ્રભારી સીએમઓ ડૉ. અશોક કુમાર સાથે બીજા અધિકારીઓ સ્થળે પહૉચ્યા છે. આશરે 10.30 વાગ્યે પોલીસ સ્થળે પહોંચી. હોટલના રૂપમાં નંબર 106ના બારણાને માસ્ટા 
 
ડૉ. સુનીલ કુમાર સિંહ મૂળરૂપથી વારાણસીના પાંડેયપુરના રહેવાસી હતા. તે સંચારા રોગના નોડલ અધિકારી હતા. તેમની પત્ની પણ ડોક્ટર છે. લાશની સ્થિતિને જોઈને સ્વાસ્થય વિભાગના અધિકારીઓએ આશંકા છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે.