નોટબંધી પર રાહુલે મોદી પર તાક્યુ નિશાન - નોટબંધી સૌથી મોટુ કૌભાંડ, હુ બોલીશ તો ભૂકંપ આવી જશે

નવી દિલ્હી., શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (12:14 IST)

Widgets Magazine

 સંસદની કાર્યવાહી આજે પણ હંગામા વચ્ચે શરૂ થઈ. નોટબંધી પર પોતાના કડક વલણ પર અડેલા વિપક્ષે બંને સદનમાં નારેબાજી કરી જેને કારણે લોકસભાને થોડો સમય માટે સ્થગિત કરવી પડી. 
 
લોકસભા - સરકારે કહ્યુ કે વિપક્ષે હંગામાને કારણે 16 દિવસ બરબાદ કર્યા આ માટે તેમણે માફી માંગવી જોઈએ. સદનમાં હંગામો થયા પછી લોકસભા પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ 500 અને 1000 રૂપિયાના જૂના નોટને ચલણમાંથી બહાર કરવાના પગલા માટે મોદી સરકારને નિશાન બનાવતા કહ્યુ કે તમારે સ્વીકાર કરવુ પડશે કે તમે એક દેશદ્રોહી નિર્ણય લીધો છે. 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધી સૌથી મોટુ કૌભાંડ છે. હુ આ મુદ્દા પર ચર્ચા કરવા માંગુ છુ પણ મને બોલવા દેવાતો નથી.  તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચાથી ગભરાય છે. જો આ મુદ્દા પર ચર્ચા થાય તો દૂધનુ દૂધ નએ પાણીનું પાણી થઈ જશે કે આ નિર્ણય યોગ્ય છે કે નહી.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન સંસદમાં હાજર રહ્યા. સંસદ શરૂ થતા પહેલા સંસદમાં વિપક્ષે બેઠક કરી. બીજી બાજુ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કરતા ભાજપા નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે જ્યારથી કાળા ધન પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારથી મમતાજી હતાશ છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નોટબંધી હુ બોલીશ તો ભૂકંપ આવી જશે મોદી પર તાક્યુ નિશાન નોટબંધી પછી શુ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર ભારત પાકિસ્તાન પાકિસ્તાન આતંકવાદ ભારતીય સૈનિક બ્લેક મની #નોટબંધી 500 અને 1000ની નોટ બંધ સર્જીકલ સ્ટ્રાઈક નવી નોટ કેશલેસ ઈકોનોમી પેટીએમ બેંકોમાં લાઈન મંદી નરેન્દ્ર મોદી ભારત-પાક બોર્ડર Paytm Notebandhi News Sensex Money Control Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Surgical Strike Gujarat News Rajkot News Up Election 2016 Latest Gujarati Samachar Latest Gujarati News Live Gujarati News Uttar Pradesh News Uttar Pradesh Election News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હૈદરાબાદમાં 7 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2 ના મોત, 10 લોકો ફંસાયા હોવાની આશંકા

હૈદરાબાદના નાનાકરમગુડામાં ગુરૂવારે મોડી રાત્રે એક સાત માળની બિલ્ડિંગ પડી ગઈ. આ ...

news

મહેશ શાહના 13,860 કરોડનો હિસાબ - બ્લેકમનીમાં 6000 Cr એક નેતા, 2800 Cr ઈંડસ્ટ્રિયલ ગ્રુપના

મહેશ શાહે જે 13,860 કરોડની બ્લેકમનીની ચોખવટ કરી હતી તેમા 6000 કરોડ રૂપિયા એક નેતાના છે. ...

news

નોટબંધીનો એક મહિનો - કરપ્શન-બ્લેકમની વિરુદ્ધ આ યજ્ઞમાં ભાગ લેવા માટે દેશના લોકોને સલામ - મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીના નિર્ણયનું સમર્થન કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો ...

news

ટ્રિપલ તલાક મુસ્લિમ સ્ત્રીઓ સાથે ક્રૂરતા : HC

ઈલાહાબાદ હાઈકોર્ટે ત્રણ તલાક ને સ્ત્રીઓ સાથે ક્રૂરતા કરાત આપતા આજે કહ્યુ કે કોઈપણ પર્સનલ ...

Widgets Magazine