ઉત્તરાખંડ ચૂંટણી 2017 - બીજેપી સાથે નથી બાબા રામદેવ, બોલ્યા-આ વખતે મોટા-મોટા દિગ્ગજો હારી જશે

બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (12:08 IST)

Widgets Magazine

યોગ ગુરૂ ઉત્તરાખંડમાં ચાલી રહેલ મતદાન દરમિયાન પોલિંગ બૂથ પહોંચ્યા. તેમણે કહ્યુ કે આ ચૂંટણીમાં મોટા મોટા દિગ્ગજો હારી જશે. તેમણે ચૂંટણીમાં ભાજપાનુ પણ સાર્વજનિક રૂપે સમર્થન નથી કર્યુ. તેમણે કહ્યુ કે તેઓ આ ચૂંટણીમાં છે. રામદેવે આગળ કહ્યુ કે આ વખતના વિધાનસભા ચૂંટણીથી ઉત્તરાખંડમાં ભૂચાલ આવી શકે છે. નિષ્પક્ષ રહેવાનુ કારણ પૂછતા બાબા રામદેવે કહ્યુ કે દેશની જનતા ખૂબ વિવેકશીલ છે. તેમને કહ્યુ કે દેશની પ્રજા ચા વાળાને પ્રધાનમંત્રી અને પહેલવાનને મુખ્યમંત્રી બનાવી દે છે. 
 
આજે દેશની પરિસ્થિતિ વેગળી - વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં બીજેપીનુ સમર્થન કર્યા પછી આ વખતે કોઈ એક પાર્ટીનુ સમર્થન ન કરનારા સવાલ પર બાબા રામદેવનુ કહેવુ હતુ કે આ વખતે પરિસ્થિતિયો જુદી હતી. પણ આજે જુદી સ્થિતિ છે. હુ પહેલા પણ દેશની વાત પર વિચારતો હતો અને હજુ પણ દેશ વિશે જ વિચારુ છુ. 
 
બાબા રામદેવનુ કહેવુ છે કે લોકોએ ઘરમાં બેસવાને બદલે વધુથી વધુ મતદાન કરવુ જોઈએ. રાષ્ટ્ર નિર્માણ અને દેશ સારા ભવિષ્ય માટે દેશના નિર્માણ માટે વધુથી વધુ મતદાન કરવુ જોઈએ.  નોટબંધી મુદ્દો છે કે નહી તેના પર બાબા રામદેવે કહ્યુ કે ચૂંટણીમાં સ્થાનીક મુદ્દા વધુ હોય છે. લોકોની જુદી જુદી સમસ્યા હોય છે પણ નોટબંધી મુદ્દો છે કે નહી તેના પર તેઓ ચૂપ રહ્યા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઉત્તરાખંડ ચૂંટણી 2017 બાબા રામદેવ નિષ્પક્ષ નોટબંધી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર વિધાનસભા ચૂંટણી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવગુજરાત ન્યુઝ

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુપ્રીમ કોર્ટનો નિર્ણય, તિહાડ જેલ શિફ્ટ થશે શહાબુદ્દીન

ચર્ચિત તેજાબ કાંડ સહિત અનેક મામલાના આરોપી રાજદ નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનને ...

news

જો બાબર ન આવતો તો ભારત કેવુ હોત ?

વેલેંટાઈન ડે પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. આજના દિવ્સે અર્થશાસ્ત્રીનો જન્મ થયો હતો. ...

news

ભારતે તોડ્યો રૂસનો રેકોર્ડ, 100 કરોડનો ફાયદો કરાવશે #ISRO

ભારતના અંતરિક્ષ મિશન માટે આજે એક ઐતિહાસિક દિવસ રહ્યો. કારણ કે પહેલી વખત કોઈ દેશે એક ...

news

ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન

સાણંદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મુદ્દે આજે ઓબીસી એકતા મંચે સાણંદ બંધનું ...

Widgets Magazine