વડોદરા શહેરની પાંચ બેઠકો માટે ભાજપના 125 દાવેદારો મેદાનમાં

ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (15:25 IST)

Widgets Magazine


વિધાનસભાની પાંચ બેઠક અંગે ચર્ચા કરવા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળી હતી. જેમાં નિરીક્ષકો અને શહેર મોવડી મંડળે એક વિધાનસભા દીઠ ૨૦ થી ૨૫ દાવેદારોના નામોની યાદી પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરી હતી. સાથે સાથે ચૂંટણીની પૂર્વ તૈયારી અને હાર- જીત અંગેના મહત્વના મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી હતી. હાલના ધારાસભ્યો બદલવા અને આયાતી ઉમેદવાર નહી મુકવાની પણ રજૂઆત થોડા દિવસો અગાઉ ભાજપના નિરીક્ષક વડોદરા ખાતે કાર્યકર્તાઓને મળી સંભવિત દાવેદારોના નામો મેળવવા આવ્યા હતા. ત્યાર બાદ આજે અમદાવાદ ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના નિરીક્ષક અને શહેર ભાજપ પ્રમુખ તેમજ ત્રણ મહામંત્રીએ સંયુક્ત રીતે તૈયાર કરેલી વિધાન સભા બેઠક દીઠ ૨૦ થી ૨૫ જેટલા દાવેદારોની યાદી સુપરત કરી હતી. નિરીક્ષકો સમક્ષ વડોદરાના કેટલાક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ હાલના ધારાસભ્ય બદલવા અને આયાતી ઉમેદવાર નહીં મુકવા કરેલી રજુઆત અંગેની જાણકારી પણ પ્રદેશ અગ્રણીઓને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડોદરા શહેર ભાજપ 125 દાવેદારો ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી વિધાનસભાની પાંચ બેઠક.. પાર્લામેન્ટરી બોર્ડ Gujarat Elections Election Results Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Results Live Updates Gujarat Live Election Results Opposition Party In Gujarat Rulling Party In Gujarat Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેના ઉમેદવારોની જાહેરાત ભાજપનાં ઉમેદવારોની ...

news

હાર્દિક પટેલ વિસનગર કોર્ટમા હાજર થયો, વોરંટ રદ થવાની માહિતી ટ્વિટ કરીને આપી

ગુજરાતના મહેસાણા જિલ્લાની લોકલ કોર્ટે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલની વિરૂદ્ધ વિસનગરના ...

news

2014માં ભાજપની જે રણનિતી હતી તે હવે ગુજરાતમાં 2017માં કોંગ્રેસે અપનાવી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે વિવિધ આંદોલનોને સોશિયલ મીડિયા પર હથિયાર બનાવ્યા હતા. ...

news

શંકરસિંહ વાઘેલાની પાર્ટી સાથે આમઆદમી પાર્ટીએ ગઠબંધન કરવાનું નકાર્યું

કોંગ્રેસમાંથી છુટા પડેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine