મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (18:19 IST)

મની લૉન્ડ્રિંગમાં આરોપી વિજય માલ્યની બ્રિટનમાં ધરપકડ

મની લૉન્ડ્રિંગમાં ફરાર થયેલા ભારતીય વેપારી વિજય માલ્યાની ધરપકડ કરવામાં આવી છે. માલ્યાની ધરપકડ બ્રિટનમાં કરવામાં આવી છે.  ભારત માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. ભારત સરકાર બ્રિટન સરકાર પર સતત દબાવ બનાવી રહી હતી.