દંગલ ગર્લ જાયરા વસીમની સાથે ફ્લાઈટમાં થઈ છેડછાડ, રડતા વીડિયોમાં જણાવ્યું બધું

રવિવાર, 10 ડિસેમ્બર 2017 (09:08 IST)

Widgets Magazine

ફિલ્મમાં આમિર ખાનની દીકરીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ જાયરા વસીમની સાથે ફ્લાઈટમાં છેડછડની ખબર આવી છે. સોશલ મીડિયા પર જાયરાનો એક વીડિયો સામે આવ્યું છે જેમાં એ રડતા બધાને જણાવી રહી છે. ખબરો મુજબ જાયરાની સાથે આ દિલ્હી મુંબઈ ફ્લાઈટમાં થઈ જે માણસ પર છેડખાનીનો આરોપ લાગ્યું છે એ જાયરાના પાછળની સીટ પર બેસેલો હતો. 
 
જાયરા  આ પૂરી ઘટનાનો વીડિયો બનાવા ઈચ્છતી હતી પણ લાઈટ ઓછી હોવાના કારણે આ નહી થઈ શક્યું. તેને એક ફોટો ક્લિક કરી છે જેમાં માણસનો પગ જોવાઈ રહ્યું છે . જાયરાએ જણાવ્યું કે એ વિસ્તારા એયરલાઈંસથી યાત્રા કરી રહી હતી અને શિકાયત કરવા છતાંય ક્રૂ મેંબરએ તેમની કોઈ મદદ નહી કરી. જાયરાએ લખ્યું કે માણસ તેમના પાછળ બેસી પોતાના પગને તેમની ગરદન અને પીઠ પર લગાવી રહ્યું હતું.
 
જાયરાએ જે વીડિયો પોસ્ટ કર્યું છે તેને મુંબઈ પહોંચીને બનાવ્યું છે. જાયરા મુજબ ક્રૂ મેંબરના સિવાય ફ્લાઈટમાં રહેલ બાકી લોકોને પણ તેમની કોઈ મદદ નહી કરી હતી. વિવાદ વધતા વિસ્તારા એયરલાઈંસ સ્પોર્ટમાં આવી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video - Gujarat Election - ગુજરાતમાં રેકોર્ડ મતદાન.. કોણ જીતશે બન્યુ રહસ્ય

Gujarat Election - ગુજરાતમાં રેકોર્ડ મતદાન.. કોણ જીતશે બન્યુ રહસ્ય

news

Gujarat Election 2017 - પહેલા ચરણની 89 સીટો પર આવુ રહેશે જીતનુ સમીકરણ

ગુજરાત વિધાનસભાની 182માંથી 89 સ ઈટો માટે શનિવારે વોટ નાખવામાં આવ્યા છે. આ સીટો સૌરાષ્ટ્ર ...

news

Gujarat Election - પ્રથમ ચરણનું મતદાન પુરૂ.. 65 ટકા મતદાન... 977 ઉમેદવારોનુ ભાવિ થયુ સીલ

ગુજરાત વિધાનસભા માટે પ્રથમ ચરણમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રની 89 સીટો પર વોટિંગ ...

news

EVM - VVPATની ગરબડ, ભાજપ કોંગ્રેસ આમને સામને

ગુજરાતમાં શનિવારે પ્રથમ તબક્કા દરમિયાન ઈવીએમમાં ગરબડની વાત સામે આવી છે. કોંગ્રેસે ઘણી ...

Widgets Magazine