વેપારીઓ પર થયેલા લાઠીચાર્જમાં ભાજપની તાનાશાહી જવાબદાર - હાર્દિક પટેલ

મંગળવાર, 4 જુલાઈ 2017 (10:11 IST)

Widgets Magazine
hardik patel

ગુજરાતમાં અનામત આંદોલન ચલાવી રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરતમાં GSTનો વિરોધ કરી રહેલા વેપારીઓ પર પોલીસે કરેલા પર નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે વેપારીઓ પર થયેલા લાઠીચાર્જ પાછળ ભાજપ સરકારની તાનાશાહી જવાબદાર છે. ભાજપે ફરીવાર ગુજરાતમાં પોતાની તાનાશાહીને સાબિત કરી છે. તેણે ઉમેર્યું હતું કે સુરતમાં GSTના વિરોધમાં હડતાલ કરી રહેલા વેપારીઓ પર લાઠીચાર્જ બાદ હવે ગુજરાતના વેપારીઓએ એક થવું જરૂરી છે અને પોલીસને ઢાલ બનાવીને ભાજપ દ્વારા જે શક્તિ દેખાડવામાં આવે છે તેને વખોડી નાંખવી જોઈએ. હું સુરતના વેપારીઓ સાથે આ લડાઈમાં છું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દીવમાં ભાજપના સૂપડા સાફ, ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખનો આક્ષેપ, કોંગ્રેસે ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યાં

ગુજરાતના કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં સોમવારે જાહેર થયેલા નગર પાલિકાની ...

news

લ્યો બોલો! કાપડ તો ઠીક હવે પતંગના વેપારીઓ રીવરફ્રન્ટ પર GST નો વિરોધ કરશે

કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા GST નો કાયદો અમલી કરીને ભારે વિરોધને થામ્યો છે ત્યારે દેશ ...

news

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા હાર્દિક પટેલે ગોંડલમાં સંમેલન બોલાવ્યું

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોએ પોતાનાં દેવાં માફ કરાવવા બાંયો ચડાવી છે. ઓબીસી ...

news

શું સાપ બિયર પી ગયો ? બિયરના ટીનમાં સાપનું મોઢું ફસાઈ ગયું, બાદમાં બચાવી લેવાયો

ગુજરાતમાં દારૂબંધી છે એના લીરેલીરા ઉડતા તો રોજ જોવા મળે છે. હાસ્યાસ્પદ બનેલી દારૂબંઘીમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine