મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2017 (16:15 IST)

રક્ષાબંધના દિવસે ભાઈ માટે ધ્યાન રાખવાની 4 વાત

આજથી ભાઈ આ સંક્લ્પ લે કે એ જીવનભર બેનની રક્ષા કરશે.  
ભાઈ આ નક્કી કરે કે એ હમેશા બેનને સુખ-દુખનો ખ્યાલ રાખશે. 
 
જ્યારે બેન રાખડી બાંધે ત્યારે તેમની આરતી ખાલી ન મૂકે એટલે કે કઈક ભેંટ કે રોકડ બેનને જરૂર આપે. 
 
રાખડી બંધાવીને ભાઈએ બેનની સાથે ઘરના બધા વડીલના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવું જોઈએ.