શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2023 (13:18 IST)

સુદાનથી પરત ફર્યા 56 ગુજરાતી

Sudan news- હિંસાગ્રસ્ત સૂડાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢવા માટે ચાલી રહ્યા ઓપરેશન કાવેરી હેઠણ સ્વદેશ લાવેલા ગુજરાતના 56 લોકોના ગ્રુપને મુંબઈથી શુક્રવારે સવારે વૉલ્વો  બસથી અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અહીં બધાના પૂરજોરથી સ્વાગત કર્યા. આ અવસરે અમદાવાદની કલેક્ટર પ્રવીણા ડીકે સાથે ઑપરેશન કાવેરીની સાથે સંકળાયેઆ જુદા -જુદા વિભાગોના અધિકારી પણ હાજર રહ્યા. 
 
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘ્વઈએ કહ્યુ કે સૂડાનમાં સેના અને અર્ધસૈનિક સેનાના વચ્ચે ચાલી રહ્યા સંઘર્ષના કારણે ત્યાં હાજર વિશ્વના ઘણા દેશના નાગરિક મુશ્કેલીમાં ફંસ્યા છે. એવીસ સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેસ્ક્યુની યોજના બનાવી.