1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (08:28 IST)

ત્રીજી લહેરની આશંકાને લઇને રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્થળાંતર કરી શકાય તેવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવીઃ

A relocating hospital has been set up in the compound of Chaudhary High School in Rajkot in anticipation of the third wave
ત્રીજી લહેરની આશંકાને લઇને રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્થળાંતર કરી શકાય તેવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવીઃ ઈન્ડો-અમેરિકન સંસ્થા દ્વારા ૩.૫ કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરાયું
આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોનાના દર્દી રહેશે પરંતુ જો કોરોના  ના વધે તો સામાન્ય દર્દીઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.