ભુદરપુરામાં તોફાની ટોળાંએ ૨૫ વાહનો સળગાવતા ભાગદોડ

મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:43 IST)

Widgets Magazine
guj news


અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આવેલી રાજપૂત યુવાસંઘ સંચાલિત નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા આઈએએસ- આઈપીએસ કેરિયર સ્ટડી સેન્ટર સંકુલમાં આવેલી હોસ્ટેલમાં દારૃ પીને આવેલા કેટલાક શખ્સો સાથે ગાળાગાળી અને મારામારી થતા સ્થાનિક લોકોનાં પાર્કિંગમાં પડેલા વાહનો સળગાવતા અફડાતફડી મચી ગઈ હતી. સોમવારે આ હોસ્ટેલમાં કેટલાક શખ્સો દારૃ પીને આવ્યા હતા. જેમની સાથે આસપાસના રહીશોને બોલાચાલી થતા વાત વણસી ગઈ હતી. ઉશ્કેરાયેલા લોકોએ કમ્પાઉન્ડમાં પડેલાં ટુ-વ્હીલર સળગાવી પથ્થરમારો કર્યો હતો ને લિફ્ટને પણ નુકસાન કર્યું હતું.
guj 2

ઘટનાની જાણ થતા તરત જ પોલીસનાં ૨૫ જેટલાં વાહનો અને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ડીસીપી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વાહનો સળગતા લોકોના ટોળેટોળા સ્થળ પર પહોંચી ગયા હતા.

news of gujaratWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શૂટિંગ મૂકી ચુપકેથી મૉલ પહોંચ્યા ટાઈગર શ્રાફ, એક મહિલાથી મળ્યા અને લીધું આ પ્રોમિસ

આ દિવસે દેહરાદૂનના એફઆરઆઈમાં "સ્ટૂડેં ઑફ દ ઈયર2" ની શૂટિંગ તેમના અંતિમ તૈયારીમાં છે.અ આ ...

news

ટીવીના મશહૂર એક્ટર એ ચોરી છુપે કરી લી ગર્લફ્રેડથી લગ્ન, ચાર વર્ષ પહેલા કરી હતી સગાઈ

ટીવીના મશહૂર એક્ટર શક્તિ અરોડાએ તેમની ગર્લફ્રેંડ નેહા સક્સેનાથી લગ્ન કરી લીધી છે. બન્ને ...

news

મક્કા મસ્જિદ બ્લાસ્ટ - અસીમાનંદ સહિત 5 આરોપીઓને મુક્ત કરનારા જજ રવિન્દ્ર રેડ્ડીનું રાજીનામુ

હૈદરાબાદની મક્કા મસ્જિદમાં 11 વર્ષ પહેલા થયેલ બોમ્બ વિસ્ફોટના મામલામાં પાંચ દક્ષિણપંથી ...

news

સુરક્ષિત ગુજરાતના દાવા વચ્ચે અસુરક્ષિત ગુજરાત, બળાત્કારની ઘટનાઓ હચમચાવી નાંખે છે

સમગ્ર ભારતમાં ગુજરાત રાજય સ્ત્રીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. અહીં મોડી રાત્રે પણ સ્ત્રીઓ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine