અમિત શાહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

બુધવાર, 9 ઑગસ્ટ 2017 (16:17 IST)

Widgets Magazine
amit shah


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો હાઈવોલ્ટેજ ડ્રામા ભજવાઈ ગયાં બાદ પરિણામો સ્પષ્ટ પણે જાહેર થયાં હતાં. જેમાં ભાજપને વધુ આંચકો લાગ્યો હતો. તો શંકરસિંહ વાઘેલાની સાથે બાગી નેતાઓ ગદ્દાર તરીકે લોકચર્ચાએ ચડ્યાં હતાં. હવે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અમિત શાહે સરખેજના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. તેઓ સૌ પ્રથમ વાર 1997માં ચૂંટણી લડ્યાં હતાં અને બે દાયકા સુધી ધારાસભ્ય પદે રહ્યાં. છેલ્લે તેઓ ગુજરાતના ગૃહપ્રધાન બન્યાં. ત્યારે એન્કાઉન્ટર કેસમાં તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો.

આખરે કેન્દ્રમાં ભાજપની સરકાર લાવવામાં તેમની મોટી ભૂમિકા રહી તથા ગુજરાતમાં પણ ભાજપની સરકારને સત્તા સ્થાને રાખવામાં નરેન્દ્ર મોદીની સાથે તેઓ પણ છવાયેલા રહ્યાં. હવે જ્યારે તેઓ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયાં ત્યારે તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અમિત શાહે પોતાના ધારાસભ્ય તરીકેના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના છેલ્લા પ્રવચનમાં વિધાનસભાના સત્રમાં કહ્યું હતું કે કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં બધું સમજાઈ જશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમિત શાહ ધારાસભ્ય પદેથી રાજીનામું બીજેપી અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રિયાકાંતજૂ મંદિર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ઓનલાઈન સમાચાર ઓનલાઈન ભારત વિરુદ્ધ શ્રીલંકા એશિયા કપ લાઈવ એશિયા કપ ટીમ ભારત વિરુદ્ધ પાકિસ્તાન લાઈવ સમાચાર ક્રિકેટ સમાચાર Natioanl News Live News Latest Gujarati Samachar Latest Gujarati News Live News In Gujarati Team India For Asia Cup And T20

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video - મરઘીના ઈંડામાં Pesticide Fipronil

. હોલેંડ અને બેલ્જિયમમાં મરધીના લાખો ઈંડા ફેંકવામાં આવી રહ્યા છે... ઈંડામાં એકવાર ફરી ખૂબ ...

news

VIDEO Amit Shah - મોદીના ચાણક્ય અને રાજનીતિના બાહુબલી

. ભાજપા અધ્યક્ષ અમિત શાહને બુધવારે પાર્ટી પ્રમુખના રૂપમાં ત્રણ વર્ષ થઈ ગયા. રસપ્રદ તો એ ...

news

અમિત શાહે પોતાના પ્રવચનમાં કહ્યું કોંગ્રેસને આગામી વિધાનસભામાં બધુ સમજાઈ જશે

બે દાયકા સુધી ગુજરાતમાં ધારાસભ્યપદે રહી ચૂકેલા અમિત શાહ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ ...

news

ગુજરાતમાં ચોટલી કપાવાની બીજી ઘટના માણસા બાદ રાજકોટમાં બની

ચોટલી કાપવાની ઘટના હવે રાજકોટ સુધી પહોંચી છે. શહેરના આંબેડકર નગરમાં વિસ્તારમાં 17 વર્ષીય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine