પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી

ગુરુવાર, 17 મે 2018 (15:14 IST)

Widgets Magazine
nalin kotadiya


 12 કરોડના બિટકોઈન કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે CID ક્રાઈમના અધિકારીઓની અધ્યક્ષતામાં એક બેઠકમાં નવી આ કેમાં આગળની રણનીતિ નક્કી આવી છે. નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેને દેશભરના એરપોર્ટ પર જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે મળેલી બીટકોઈન કેસમાં રચાયેલી SITની બેઠકમાં, CID ક્રાઈમનાં DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં CID ક્રાઈમે નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ કાઢી છે. આ અંગેની જાણદેશના તમામ એરપોર્ટ પર કરી દેવાઈ છે. આમ હવે નલિન કોટડિયાની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. એટલું જ નહિં તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.
નલિન કોટડિયા દ્વારા જાહેર કરાયેલા એક પત્ર અને બે પ્રેસનોટ થકી તેમણે CID ક્રાઈમને 12મી સુધી તેમની ધરપકડ ન કરવા કહ્યું હતું. અને પોતે જ સામેથી CID ક્રાઈમ સામે ઉપસ્થિત થઈ જશે. એટલું જ નહિં આ મામલે વખત આવે શૈલેષ ભટ્ટ સાથે સંકળાયેલા મોટાં માથાનું નામ પણ જાહેર કરશે. હાલમાં પોતે બહાર છે તે CID ક્રાઈમને તપાસમાં સહકાર આપશે, તેવી સૂફિયાણી વાતો કરી હતી. પણ તે પ્રમાણે થયું નથી. આથી CID ક્રાઈમ દ્વારા તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બિટકોઈન કૌભાંડ નલિન કોટડિયા લુકઆઉટ નોટિસ Nalin Kotdiya Bitcoin Scam Look Out Notice

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ - કોંગ્રેસ પ્રમુખ ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે વલસાડની મુલાકાતે હતા. પ્રદેશ અધ્યક્ષ ...

news

મુંબઈ એટીએસએ ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડાયેલા ગાંધીધામના શખ્સને ઉઠાવ્યો?

મુંબઈની એટીએસની ટીમ ગાંધીધામથી ત્રાસવાદી ગતિવીધી સાથે જોડાયેલા અલ્લારખા ખાનને ઈનપુટના ...

news

સુરતમાં 11 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું

સુરતમા ભટાર ખાતે કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત ...

news

ગાંધીનગર સિવિલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૃ, વૃધ્ધોને સરકાર હવે ઘરે બેઠા તબીબી સારવાર આપશે

ગુજરાતમાં એકાકી જીવન જીવતાં વયસ્કો-વૃધ્ધાને પણ ઘરે બેઠા તબીબી સારવાર મળે તે માટે સરકારે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine