ગુજરાતમાં જીવલેણ બ્લુવ્હેલ ગેમથી મોત થયાનો પ્રથમ કિસ્સો બન્યો

શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (13:12 IST)

Widgets Magazine
blue whale game


સમગ્ર દુનિયામાં ખાસી ચર્ચાસ્પદ બની છે. ભારતમાં આ ગેમથી મોત થયાંના કેટલાક બનાવો પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ તેનો પ્રથમ બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે. સાબરમતી નદીમાં ઝંપલાવીને પાલનપુર તાલુકાના માલણ ગામના એક યુવાને આપઘાત કરી લીધો હતો. શુક્રવારે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરનાર યુવાનનો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ પહેલા તેણે 31મી સપ્ટેમ્બરે ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેણે સુસાઈડ ગેમ તરીકે જાણીતી બ્લૂ વ્હેલ ગેમ રમ્યો હતો. તેનો છેલ્લો સ્ટેજ પાર કરવાનો હોવાથી તે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે કરેલી પોસ્ટ બાદ તેને આપઘાત ન કરવા માટે તેના મિત્રોએ સલાહ પણ આપી હતી. આ સુસાઈડ મુંબઈના 9મા ધોરણમાં ભણતા 14 વર્ષીય મનપ્રીત નામના સ્ટુડન્ટે કરેલા આપઘાતના એક મહિના બાદ કર્યો હતોWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Patidar Anamat Andolan - સુરતમાં હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં 25 હજાર પાટીદારો રેલીમાં જોડાયા

હાર્દિક પટેલ અને પાસના અન્ય અગ્રણીઓની ધરપકડના વિરોધમાં શુક્રવારે મોડી રાત સુધી 25000થી ...

news

દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યુ અમદાવાદ, જાણો યૂનેસ્કોએ કેમ કર્યુ યાદીમાં સામેલ

અમદાવાદ દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયુ છે. ગુજરાતની વાણિજ્યિક રાજધાની અમદાવાદને ...

news

Gujarat Election Survey - હાલ ચૂંટણી થાય તો જાણો BJPને 144થી વધુ અને કોગ્રેસને 26-35 સીટો

પાટીદાર આંદોલન અને દલિત ઉત્પીડનની ઘટનાઓની ગુજરાતમાં બીજેપીની પકડ પર અસર નહીં પડે? એબીપી ...

news

ગુજરાતમાં 150 સીટો મેળવવાનો વિશ્વાસ હોય તો ભાજપે કોંગ્રેસનું કેસરિયાકરણ કરવાની જરૂર ખરી?

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. એક બાજુ કેન્દ્રના બંને ગુજરાતી નેતાઓ ગુજરાતની મુલાકાતો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine