વધતા મુસાફરોથી સિંહો કંટાળ્યા ગીરમાં પર્યટકોને સિંહ જોવા ના મળ્યાં

સોમવાર, 30 ઑક્ટોબર 2017 (14:25 IST)

Widgets Magazine
gir lion


વેકેશનના સમયગાળામાં લગભગ 31,584 લોકોએ સાસણગીરની મુલાકાત લીધી, પરંતુ તેમાંથી 60 ટકા પર્યટકોએ સિંહ જોયા વિના જ પાછુ ફરવુ પડ્યું હતુ.   નિષ્ણાંતોનું કહેવું છે કે સિંહોને આરામ કરવા માટે થોડી શાંતિ અને પ્રાઈવસીની જરુર છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે, 20થી 27 ઓક્ટોબર સુધી સાસણમાં 31,584, દેવલિયામાં 43,829 અને અમ્બ્રાડીમાં 9693 પર્યટકોએ મુલાકાત લીધી હતી. 

નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના મેમ્બર એચ.એસ.સિંહ જણાવે છે કે, સિંહ છુપાઈ જતા હોવાના અનેક કારણો છે. વેકેશન દરમિયાન જંગલમાં વાહનોની સંખ્યા વધી જવાને કારણે તે ડિસ્ટર્બ પણ થાય છે. માટે તે ટૂરિઝમ ઝોનથી દૂર જતા રહે છે. આ સિવાય અત્યારે જંગલમાં હરિયાળી વધારે હોવાને કારણે સિંહ સહેલાથી કોઈ ઝાડીમાં છુપાઈ શકે છે. આનાથી પર્યટકોને તેમને શોધવામાં મુશ્કેલી થઈ શકે છે.એચ.એસ.સિંહ આગળ જણાવે છે કે, જંગલ ખાતા દ્વારા સફારીની જીપને મોનિટર કરવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે વાહનો તેમને ફાળવવામાં આવેલા રસ્તાઓ પર જ ચાલે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video Gujarat Election - ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ

Video Gujarat Election - ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ

news

અમદાવાદ બાદ સુરતમાં પણ નવજાત બાળકોના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં નવજાતથી લઇને 5 વર્ષની ઉંમરના 600 થી વધુ ...

news

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 21 નવજાત બાળકોના મોત,

અમદાવાદમાં શનિવારના રોજ અસારવા ખાતે સ્થિત જાણિતી સિવિલ હોસ્પિટલમાં 9 નવજાત બાળકોના મોત ...

news

રૂપાણીનો હાર્દિક પર પ્રહાર - કોંગ્રેસ નહી.. અનામત પર હાર્દિક પોતાનુ વલણ સ્પષ્ટ કરે

ગુજરાત ચૂંટણીમાં એક મુખ્ય ચેહરો બનેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર મુખ્યમંત્રી વિજય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine