ગુજરાત સરકારની પોલ ખુલી, ખૂલ્યા કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (14:51 IST)

Widgets Magazine


રાજ્યમાં કુપોષણ ન હોવાનો સરકાર ન દાવો પોકળ સાબિત થયો છે. હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે કોંગ્રેસ પૂછેલા એક પ્રશ્નથી ગુજરાતમાં કુપોષણની પોલ ખુલ્લી પડી હતી. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરાયેલી પ્રશ્નોત્તરીમાં ગુજરાતના બાળકોમાં કેટલું કુપોષણ છે તેવું પૂછવામા આવ્યું હતું. જેનો જવાબ દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં કુપોષણના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. રાજ્યભરમાં 1,05,938 બાળકો કુપોષિત હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે. ભાજપ દ્વારા દરેક શહેર-જિલ્લાના કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા છે, જે આ મુજબ છે.
સુરેન્દ્રનગર 5642 
ભરુચમાં 2636 
ગીરસોમનાથમાં 1356 
પોરબંદરમાં 501 
રાજકોટમાં 1949 
છોટાઉદેપુરમાં 1231 
જામનગરમાં 2411 
મહીસાગરમાં 4051 
દેવભૂમિ દ્વારકામાં 1836 
આણંદમાં 1669 
ખેડામાં 7008 
અમદાવાદમાં 1715 
નર્મદામાં 2741 
પાટણમાં 5259 
વડોદરામાં 7625 
અમરેલીમાં 1953 
બોટાદમાં 489 
મોરબીમાં 1801 
દાહોદમાં 7419 
જૂનાગઢમાં 1999 
ભાવનગરમાં 6058 
ડાંગ જિલ્લામાં 3768 
વલસાડમાં 2188 
નવસારીમાં 1173 
તાપીમાં 3540 
કચ્છમાં 1749 
સાબરકાંઠામાં 6247 
ગાંધીનગરમાં 3648 
પંચમહાલ 5790 
બનાસકાંઠામાં 6539 
અરવલ્લીમાં 3959Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાક વીમાને મુદ્દે વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે ચણભણ, ક્યાં ગયાં ૨૫૦૦૦ કરોડ?

ગુજરાતના ખેડૂતો પાસેથી પાક વીમાના પ્રીમિયમ પેટે ઊંચી રકમની વસૂલી કરીને પાક નિષ્ફળ જાય ...

news

ગુજરાતીઓને ગરમી દઝાડશે, અમદાવાદમાં ૩૫.૪ ડિગ્રી, ૧૦ શહેરમાં પારો ૩૫ ડિગ્રીને પાર

ફેબુ્રઆરી મહિનો હજુ પૂરો પણ થયો નથી ત્યાં ગરમીએ પ્રભુત્વ જમાવવાનું શરૃ કરી દીધું છે. આજે ...

news

Shocking! હનીમૂનની રાત્રે લિફ્ટમાં ફસાઈ ગઈ નવવધૂ, વરરાજા રાહ જોતો રહ્યો...

લગ્ન માણસના જીવનનો મહત્વનો ભાગ હોય છે અને લગ્નનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે હનીમૂન એટલે ...

news

અમદાવાદમાં રીઢા લુખ્ખાઓને પોલીસે જાહેરમાં કાન પકડાવ્યા

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો હતો. આ અંગે પોલીસને અનેકવાર ...

Widgets Magazine