Widgets Magazine
Widgets Magazine

ગુજરાતના કચ્છમાં સીમા પારથી આતંકી ઘુસપેઠની આશંકા, એલર્ટ રજુ

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (15:08 IST)

Widgets Magazine
coast guard

ગુજરાતના કચ્છમાં સીમા પારથી આતંકી ઘુસપૈઠની આશંકા બતાવી છે. માહિતી મુજબ, ક્ષેત્રમાં ઘુસપેઠની આ ઘટના થઈ છે. ત્યાઅબાદ આખા ગુજરાતમાં આપવામાં આવ્યુ છે અને શંકાસ્પદની શોધ ઝડપી બનાવી દેવામાં આવી છે. 
 
સૂત્રોના મુજબ સંધિગ્ધ આતંકીના જખઉની પાસે સમુદ્રના રસ્તે ઘુસવાની આશંકા છે. આ શંકાસ્પદની પાસે ચાર પેકેટ્સ થવાની વાત કહેવામાં અવી રહી છે.  કેટલાક લોકો મુજબ શંકાસ્પદ ગાંધીધામ તરફ જવાના સમાચાર છે અને સુરક્ષા એજંસીઓએ તપાસ ઝડપી બનાવી છે. અનેક સ્થાનો પર વાહનોની તપાસ પણ કરવામાં આવી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે સીમા સુરક્ષા બળ(બીએસએફ)એ ગુજરાતના કચ્છ જીલ્લામાં ભારત-પાકિસ્તાન સીમા પર થોડા દિવસ પહેલા એક પાકિસ્તાની હોડીને જપ્ત કરી હતી.  તાજેતરમાં સર્ચ ઓપરેશન દરમિયાન મળેલી આ ચોથી નાવડી હતી. અધિકારીઓ મુજબ કચ્છના સર ક્રીકમાં માછલી પકડનારી એક પાકિસ્તાની નાવડી મળી.  તેમા કેટલા લોકો સવાર હતા અને ક્યા ગયા એવુ બતાવાય રહ્યુ છે.  ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતના અનોખા લગ્ન, ભેટમાં આવેલ 1500થી વધુ પુસ્તકોથી બનાવાશે પુસ્તકાલય

આપણામાં એક કહેવત છે કે દિકરીનું લગ્ન એવા ઘરમાં કરવું જ્યાં પુસ્તકો હોય. આવું તો આપણે ...

news

અમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ લાગી, કેટરિંગની ઓફિસના કર્મચારીઓ ફરાર

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ધરતી એવન્યુમાં બેઝમેન્ટ પર આવેલી ભાડે આપેલી ...

news

આતંકવાદીઓનુ ગઢ બની ચુક્યુ છે કરાંચી, શાળાઓ(મધરસા) કરે છે જોરદાર સપોર્ટ - થિંકટૈકની રિપોર્ટ

બ્રસેલ્સના થિંક ટૈંકનો દાવો છે કે પાકિસ્તાનના કરાંચી ટેરરિસ્ટ એક્ટિવિટીઝનો ગઢ બની ચુક્યો ...

news

મોદીના ભાષણ પર લાલૂનુ ટ્વીટ, ભાઈ આટલુ પણ ન હસાવશો !!

રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) ના અધ્યક્ષ લાલૂ પ્રસાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એવુ કહેતા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine