આફત સામે પૂર્વ તૈયારી એ જ ઉપાય, વાવાઝોડાંથી બચાવ માટેની માહિતી

vayu cyclone
Last Updated: બુધવાર, 12 જૂન 2019 (12:11 IST)
ગુજરાત સરકારે ગુજરાત પર મંડરાય રહેલ વાવાઝોડું વાયુ ના આતંકથી બની શકે તેટલા બચાવની તૈયારીઓ કરી દીધી છે. આ ઉપરાંત લોકજાગૃતિ માટે એક બચાવ માટેની માહિતી આપતી બુકલેટ પણ બહાર પાડી છે. જાણો વાવાઝોડા સામે કેવી રીતે ખુદ બચશો અને બીજાને પણ કેવી રીતે બચાવશો તેની માહિતી.

vayu cycloneઆ પણ વાંચો :