અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં PM મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા

ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:40 IST)

Widgets Magazine

અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી 10મો કાર્નિવલ યોજાઇ રહ્યો છે. આ કાર્નિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.  અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 25મીએ ભાજપની નવી સરકાર બનાવાની શક્યાતાઓ પણ જોવામાં આવી રહી છે. ત્યારે ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેવડી ખુશીને મનાવવા માંગતી હોય એમ અત્યારથી જ કાંકરિયાની આસપાસ વિસ્તાર અને રોડ રસ્તાઓને લાઇટોથી ઝળહળતા કરવાની તૈયારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કાંકરિયા ખાતે અવનવી લાઇટો લગાવવામાં આવી રહી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કાંકરિયા કાર્નિવલના દશાબ્દી વર્ષમાં પ્રવેશ નિમિત્તે રપ ડિસેમ્બરથી આરંભાનારા કાર્નિવલના ઉદ્ઘાટન માટે આમંત્રણ અપાયું હોઇ નોકટરનલ ઝૂનું લોકાર્પણ સંભવતઃ તેમના હાથે અથવા તો કાર્નિવલ દરમિયાન થઇ શકે છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાંકરિયા કાર્નિવલ વર્લ્ડ હેરિટેજ સીટી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Pm મોદી Surgical Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Kankaria Carnival Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરિયાદ થઈ

એનસીપીની ટિકીટ પર હાલમાં જ ચૂંટાયેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે પોલીસ ફરિયાદ ...

news

કોંગી નેતાઓના મળતિયાઓને ટિકિટ આપવાનું ભારે પડ્યું, કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે

કોંગી નેતાઓના મળતિયાઓને ટિકિટ આપવાનું ભારે પડ્યું, કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે વર્ષ ...

news

રાહુલ ગાંધી એક દિવસની મુલાકાતે ગુજરાત આવશે

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૩મી ડિસેમ્બરે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ...

news

૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી, ૧૦ બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપને જીત મળી હોય પણ ભાજપ માટે હરાખવવા જેવુ નથી કેમ કે, ...

Widgets Magazine