વરસાદ પડવાની શક્યતાઓ વચ્ચે અમદાવાદ પહોંચ્યા મોદી

બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (15:56 IST)

Widgets Magazine

જાપાનના શિન્ઝો આબે ઇન્ડિયા-એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે જાપાનના વડાપ્રધાન 3.30 વાગ્યે એરપોર્ટ પહોંચશે. બે દેશના PMના સ્વાગત અને રોડ શો માટે તમામ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, ત્યાં જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા થતાં પડે તેવી શક્યતા લાગી રહી છે. આવામાં તંત્રને તમામ તૈયારીઓ ધોવાઇ ન જાય તેવો પણ ડર છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં પાટીદારોએ બે બસો સળગાવી, અમિત શાહની સભાનું સ્વરૂપ ઋત્વિજ પટેલની સભામાં જોવા મળ્યું

પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોએ બરોબર 13 મહિના પછી પાછું પોતાનું રોષ ભર્યું સ્વરૂપ ...

news

મુસ્લિમની ટોપી ન પહેરનારા મોદી આજે પહેલીવાર મસ્જિદમાં જશે, જાણો આ ઐતિહાસિક ઈમારત Sidi Sayeedની જાળી વિશે

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે બુધવારે ભારતના પ્રવાસ પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ ...

news

જાપાનના PMના સ્વાગતમાં જુઓ અમદાવાદની રોનક - સીધા ગુજરાત પહોંચશે મોદીના મિત્ર આબે, કરશે રોડ શો, જાણો સમગ્ર કાર્યક્રમ

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે બુધવારે બપોર સુધી ભારત પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ...

news

કોંગ્રેસ હવે ઓલ આઉટ થશે ? સાગર રાયકાનું નવી રચાયેલ પીઇસીમાંથી રાજીનામુ

પ્રદેશ કોંગ્રેસમાં રાજકીય ધડાકા-ભડાકા ચાલુ જ છે. રાજયસભાના પુર્વ સભ્ય અને પક્ષના સીનીયર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine