નલિયા ૬.૪ ડિગ્રીમાં ઠુંઠવાયું: અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી તાપમાન

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (12:24 IST)

Widgets Magazine

શિયાળાની મોસમે અંતિમ તબક્કામાં પ્રવેશ કરી લીધો હોવા છતાં રાજ્યના મોટાભાગના શહેરમાં તેનું પ્રભુત્વ અકબંધ છે. ૬.૪ ડિગ્રીના સરેરાશ લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર બની રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધુ  અનુભવાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેશે. આમ, અમદાવાદમાં આગામી દિવસોમાં વધારે ઠંડી અનુભવાય તેની સંભાવના નહિવત્ છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી વેબસાઇટના મતે અમદાવાદમાં રવિવારથી જ ઠંડીનું પ્રમાણ તબક્કાવાર ઘટતું જશે અને સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૯ ડિગ્રીને વટાવી જાય તેવી  પૂરી સંભાવના છે.  ગત રાત્રિએ નલિયા ઉપરાંત રાજકોટ, કચ્છના માંડવી, ડીસા, વલસાડ, ભૂજ, દીવમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નલિયા કાંડમાં કોંગ્રેસનું મૌન, એનજીઓ મેદાનમાં -મહિલા કોંગ્રેસ વિરોધ કરવા તૈયાર નથી

નલિયા સેક્સકાંડએ હવે તૂલ પકડયું છે જેના લીધે દેશભરમાં આ મુદ્દો ગાજ્યો છે. આ સેક્સકાંડમાં ...

news

નલિયા દુષ્કર્મની ઘટનામાં કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહિ આવે - ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ

નલિયા દુષ્કર્મની ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે, આ ...

news

વોટિંગ પછી આ શુ બોલ્યા અમર સિંહ કે SP માં મચી ખલબલી

સાહિબાબાદ વિધાનસભા સીટ માટે થઈ રહેલ ચૂંટણીમાં વોટ નાખવા પહોંચ્યા સમાજવાદી પાર્ટીના ...

news

રાજકોટ - બોયફ્રેન્ડ સાથે મળી પોળમાં જ રહેતી યુવતીએ કરી 6 લાખની લૂંટ

શહેરમાં થોડા દિવસ પહેલા મુળ કેશોદની છાત્રાએ દોઢસો ફુટ રીંગ રોડ પર જોલી પેલેસમાં મોચી ...

Widgets Magazine