સુરતમાં ત્રણ નવજાત બાળકીઓના નામ GST પરથી રખાયાં

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (15:24 IST)

Widgets Magazine
GST


ગુજરાતમાં GSTનો ભારે વિરોધ થયો અને ખાસ કરીને સુરતના વેપારીઓએ આ વિરોધને આખા દેશમાં ચર્ચિત કર્યો ત્યારે એક કૌતુક સભર બાબત સુરતમાં જોવા મળી છે. સુરતમાં કંચન પટેલ નામની એક મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હતો. તેણે આ બાળકીઓનું નામ પણ પરથી રાખ્યું છે. આ મહિલાએ પોતાની દીકરીઓના નામ રાખ્યા છે, ગર્વી, સાંચી અને તાર્વી. કંચન પટેલ નામની આ મહિલાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીએસટી- વન ટેક્સ, વન નેશનથી અમે પ્રભાવિત થયા છીએ અને અમે અમારી દીકરીઓના નામ તે રીતે રાખ્યા છે.આ પહેલા 30 જૂનની રાતે રાજસ્થાનમાં જન્મેલા એક બાળકનું નામ પણ જીએસટી રાખવામાં આવ્યુ હતુ. છત્તીસગઢના વૈકુંટપુરમાં એખ જુલાઈના રોજ જન્મેલી બાળકીનું નામ જીએસટી રાખવામાં આવ્યુ હતુ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ત્રીજો મોરચાને પ્રજાએ સાથ નથી આપ્યો - રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજયમાં ...

news

નવરાત્રીને પણ નૉટબંધી અને જીએસટીનું ગ્રહણ નડ્યું: વેચાણમાં ૫૦ ટકા ઘટાડો

નવરાત્રિ મહોત્સવમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે જ ...

news

સાણંદ-૩ ફેઝમાં ખોરજ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં આકાર લેશે વિશ્વસ્તરનું ઔદ્યોગિક કેન્દ્ર

ગુજરાતમાં જાપાનના પીએમ શિન્ઝો આબે અને નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત વેળાએ ગુજરાતના ...

news

નર્મદા રથ પર મોદીના ફોટો પર સરદાર પટેલનો ફોટો લગાવાયો, જુઓ વીડિયો

હાલમાં ગુજરાતમાં નર્મદા યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. ત્યારે ઘણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine