રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (13:07 IST)

24 મી સપ્ટેમ્બરના રોજ બાપુ એ શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કર્યા.

ગુજરાતની પ્રજાને ભ્રષ્ટ રાજકારણથી છુટકારો અપાવવા તથા આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસની સામે મજબૂત વિકલ્પ આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા વરિષ્ઠ રાજનેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ આજે શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં.

હવે 25મી સપ્ટેમ્બરના રોજ બાપુ સોમનાથ મંદિરે દર્શન કરીને વિશાળ રેલી યોજશે તથા ટેકોદારોને સંબોધન કરશે.