તો ભાજપની રણનિતિ શંકરસિંહ કે તેમના પુત્રને રાજ્યસભામાં મોકલવાની છે?

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (13:19 IST)

Widgets Magazine
vaghela


પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં ફરી ઘર વાપશી કરે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. ભાજપમાં  ઘર વાપસી કર્યા બાદ તેમને રાજયપાલ બનાવવા અથવા તેમને કે તેના પુત્ર મહેન્દ્રસિંહને રાજયસભામાં લડાવીને દિલ્હી મોકલવાનો વ્યુહ હોવાની ચર્ચા છે. ઉપરાંત  બાપુની જન વિકલ્પ પાર્ટીનું ભાજપમાં   વિલીનીકરણ થાય તેવી સંભાવના છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં જન વિકલ્પ પાર્ટીને ઉમેદવારો મળવા મુશ્કેલ બન્યા હતાં.

માંડ માંડ ત્રણેક ઉમેદવારો રહ્યા હતાં. પરંતુ અસર જમાવી શકયા નહોતાં. ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર હતી ત્યારે શંકરસિંહે બળવો કરીને રાજપા પક્ષ બનાવેલ અને પોતાની સરકાર બનાવી હતી. એકથી દોઢ વર્ષમાં ફરી ચૂંટણી આવતાં રાજપાને વિખેરીને કોંગ્રેસમાં વિલીનીકરણ કરેલ. ત્યાર પછી સમયમાં બાપુએ કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા તરીકે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજીનામા ધરી દીધા  હતાં. બાપુએ ટેકેદારોને લઇ જન વિકલ્પ પાર્ટીની રચના કરી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાજપની રણનિતિ શંકરસિંહ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી Gujrati News Gujarati Samachar Gujarati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દેશમાં તમામ ઉચ્ચ નેતાઓ હિંદુ છે તો હિન્દુસ્તાનમાં સલામતીનું જોખમ કેમ? : હાર્દિક પટેલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનામત મુદ્દે આગળ આવેલા હાર્દિક પટેલ મોદી સરકાર વિરુદ્ધ ટીકા ...

news

સુરતીલાલાઓની દરિયાદિલિ, બે હજાર કરતાં વધુ લોકો કરશે અંગદાન

ઓર્ગન ડોનેશનમાં સુરત દેશ ભરમાં ટોપ શહેરોમાં છે. ત્યારે ફરી એકવાર સુરતી લાલાઓની દરિયાદિલી ...

news

અમદાવાદ એરપોર્ટ નજીક ચિંતાજનક હદે વધી રહ્યું છે જોખમ

અમદાવાદ એરપોર્ટ પર રખડતી ગાયને કારણે બે ફ્લાઈટને મુંબઈ ડાઈવર્ટ કરવી પડી હોવાના અને અનેક ...

news

ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે જવાબદાર નેતાઓની યાદી હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરાઈ

વિધાનસભાની ચૂંટણીમાં સતત છઠ્ઠીવાર કોંગ્રેસને ગુજરાતમાં સત્તાથી દુર રહેવુ પડયું છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine