જામનગરમાં લગ્નના વરઘોડાએ ટ્રાફિક રોક્યો, પોલીસ લાલઘૂમ

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:49 IST)

Widgets Magazine
varghodo


જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા એક પરિવારના પુત્રના લગ્નના વરઘોડાએ ટ્રાફિક પ્રશ્ન ઉભો કરતા એસપીની દરમ્યાનગીરીથી વરઘોડો ત્યાં જ પુરો કરી નાખવામાં આવ્યો હતો. જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વાઈસ ચેરમેનના પુત્રના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મહારાષ્ટ્રનું 60થી વધારે સાજીંદાઓ સાથેનુ પ્રત્યાત બેન્ડ હતુ. રજવાડી છત્રીઓ સાથે ફૂલેકુ નિકળ્યું હતુ.વરઘોડો લાલ બંગલા સર્કલમાં લાંબા સમય સુધી રોડ વચ્ચે રહેતા એસ.પી. પ્રદીપ સેજુલ લાલઘુમ થઈ ગયા હતા અને તાત્કાલિકા પોલીસ સ્ટાફ બોલાવી પરિવારના મોભી સાથે વાત કરતા પરિવારના મોભીઓએ ટ્રાફિક નિયમન માટે લાલ બંગલા સર્કલ ખાતે જ વરઘોડો પુરો કરી નાખ્યો હતો.પરિવારજનો અને મહેમાનો જમણવારના સ્થળે રવાના થયા હતા. પાંચ પોલીસની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી. રાતના પણ લાલ બંગલા સર્કલમાં પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપના નેતાઓ પોતાના બેકાર પુત્રો માટે પકોડાની લારી કેમ શરૂ નથી કરતાં - હાર્દિકની ટ્વિટ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને પકોડા પોલિટિક્સ પર વડાપ્રધાન મોદી, ...

news

સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસનું હલ્લાબોલ, કોંગ્રેસના કોર્પોરેટરને હોસ્પિટલ ખસેડાયાં​

સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વેરા તથા અન્ય ટેક્સના ...

news

વિધાનસભામાં નવા મંત્રીઓને વિપક્ષનાં સવાલોનો જવાબ આપતાં આંખે પાણી આવશે

ગુજરાત વિધાનસભાનું સત્ર ૧૯ ફેબ્રુઆરીથી શરુ થઇ રહ્યું છે ત્યારે સતાધારી પક્ષ અને વિપક્ષે ...

news

ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમને મધ્યપ્રદેશની ચૂંટણીની જવાબદારી સોંપાઈ

કોંગ્રેસ હાઈકમાન્ડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકની ચૂંટણી પહેલાં ગ્રાસરૂટ સ્તરે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine