ભાજપ અને કોંગ્રેસે એકબીજાને હરાવવા માટે પોતાના જ ઉમેદવારોને અપક્ષ ઉમેદવારી કરાવી?

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (09:25 IST)

Widgets Magazine
bjp congress


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સંસદમાં કોંગ્રેસને નાબૂદ કરવાની વાત કરી હતી. પણ ગુજરાતમાં કોંગ્રેસ કેટલેક ઠેકાણે ભોજપને નેસ્તનાબુદ કરતાં પોતે પક્ષ તરીકે નાબૂદ થવા તૈયાર છે. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઘણી જગ્યાએ ભાજપને હરાવીને સાફ કરવા માટે કોંગ્રેસ પોતે પોતાના ઉમેદવારો પંજાના નિશાન પર ઊભા રાખવાના બદલે અપક્ષ ઊભા રાખે છે. અથવા અપક્ષોને ટેકો આપીને પંજાને નાબૂદ કરવાનું પસંદ કરે છે. આવું જ કંઈક વલસાડમાં થયું છે.

આ મુદ્દો ગાંધીનગરમાં ચર્ચાના સ્થાને છે પણ સ્થાનિક નેતા માને છે કે જો ભાજપને નેસ્ત નાબૂદ કરવો હોય તો વલસાડમાં જે કર્યું તે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે તો તે સારી વ્યૂહરચના છે. વલસાડ નગરપાલિકામાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ દ્વારા ત્રણ ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચી છે. આમ થતાં હવે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ નહીં પણ અપક્ષ સામેની ચૂંટણી બની ગઈ છે. મતદાન પહેલાં જ હાર માની લીધી હોય તેમ કોંગ્રેસ પોતાના ઉમેદવાર પરત ખેંચી રહી છે. તેનું એક માત્ર કારણ ભાજપને હરાવવાનું કહેવામાં આવે છે. આ કિસ્સો માત્ર વલસાડ પુરતો સિમિત નથી પણ ગુજરાતની જે નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે ત્યાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાજપ અને કોંગ્રેસ એકબીજાને હરાવવા. અપક્ષ ઉમેદવારી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું વિવાદાસ્પદ ટ્વીટ, સરદાર PM હોત તો RSS ન હોત

પરેશ ધાનાણીએ ટ્વીટર પર વિવાદાસ્પદ નિવેદન લખતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરેશ ...

news

ગુજરાત સરકાર પાસેથી વેપારીઓ દ્વારા 1,250 કરોડના જીએસટી રિફંડની માંગ

રાજય સરકારને જીએસટી હેઠળ રિફંડ માટેની 8500 ઓનલાઈન એપ્લીકેશન મળી છે, અને રૂા.950 કરોડના ...

news

ગુજરાતના સૌથી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં પોલીસ સફળ

ગુજરાત પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાય સમયથી નાસતો-ફરતો બુટલેગર આખરે ઝડપાઈ ...

news

રાજકોટમા પાણીની તંગી થઈ તો સીએમનો રાજકોટ પ્રવેશ બંધ - વિપક્ષની ચીમકી

સૌરાષ્ટ્રના સહિત રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા પાણીની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine