રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકરોએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યાં

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (16:02 IST)

Widgets Magazine
bajrangdal


આજે વેલેન્ટાઈન ડે હોવાથી પ્રેમી પંખીડાનો મેળમિલાપ અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે તે ઉપરાંત શહેરના ગાર્ડન અને લેક પર પણ પ્રેમવિલાસ જોવા મળ્યો છે. ત્યારે પ્રેમના પ્રસંગ એવા આ વેલેન્ટાઈન ડેનો વિરોધ બજરંગદળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર VHPના કાર્યકર્તાઓ દ્વારા વેલેન્ટાઇ ડેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે VHPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવતાં પ્રેમી પંખીડાઓને દોડાવ્યા હતા.
valentines day

ઉપરાંત રિવરફ્રન્ટ પર બેસેલા લોકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ રિવરફ્રન્ટ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલાં 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.  રિવરફ્રન્ટ ખાતે આવી કોઇ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
valentines dayWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વેલેન્ટાઈન ડે રિવરફ્રન્ટ પર બજરંગદળ પ્રેમીપંખીડા ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Gujarati Website Gujarat News Gujarat Samachar Gujarati Webdunia Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News News In Gujarati Gujarati Headline Today Gujarati News Live

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા કોંગ્રેસના 50 આગેવાનોને ખુલાસો કરવા કોંગ્રેસ પક્ષનો આદેશ

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો ભલે વધી હોય પરંતુ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરીને પક્ષને ...

news

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારી,મુખ્ય સચિવની મુલાકાત

કેવડીયાની સાધુ ટેકરી પર આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની ...

news

જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ‘મીની કુંભ’ જાહેર, સીએમ રૂપાણીએ કરી જાહેરાત

મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે ગિરનાર ખાતે યોજાતા ભવનાથના મેળાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય ...

news

આનંદો! ગુજરાતના બેરોજગાર યુવાનોને હવે ટ્રેનિંગ સાથે ભથ્થુ મળશે

રાજ્યમાં સતત વધી રહેલા બેરોજગારી મુદ્દે 22 વર્ષથી સત્તામાં રહેલ ભાજપ સરકારે રાજ્યમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine