2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન હકીકત બની જશે

મંગળવાર, 15 મે 2018 (14:32 IST)

Widgets Magazine


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે ચાલતી ડૉ. એ.એન. ખોસલા લેક્ચર સિરીઝના ભાગરૂપે શનિવારે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેનું વ્યાખ્યાન યોજાયું હતું. મુંબઇ-અમદાવાદ અંગે તેમણે વાત કરી. આઇઆઇટી રૂરકી એલ્મની એસોસિએશનના અમદાવાદ ચેપ્ટર યોજિત આ લેક્ચરમાં અચલ ખરેએ આ પ્રોજેક્ટના શરૂઆતના તબક્કામાં થઇ રહેલા સરવેમાં થતાં પ્રયત્નો અને એન્જિનિયરિંગ સામેના પડકારો વિશે વાત કરી હતી. 

તેમણે જણાવ્યું કે, 2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન હકીકત બની જશે, જે એન્જિનિયરિંગ ક્ષેત્રની શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. ઉપરાંત, તેમણે આ પ્રકારના પ્રોજેક્ટમાં જોડાવા માટે એન્જિનિયરિંગ ક્ષેત્રના ઇનોવેટર્સ અને રિસર્ચસે શું કરવું જોઇએ તેની સલાહ પણ આપી હતી. અચલ ખરે રૂરકી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, તેમજ ભાખરા નાંગલ ડેમ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરી ચુક્યા છે. આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર તેમજ આઇઆઇટીઆરએના પ્રેસિડેન્ટ ડૉ. સુધીર જૈને અચલ ખરેનું સન્માન કર્યા બાદ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, સમાજને અને દેશને લાભ થાય તે માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે વધુ જોશપૂર્વક આગળ વધી શકે તેવી તકો વધવી જોઇએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
2023 બુલેટ ટ્રેન હકીકત બની જશે હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Sports Cricket News Gujarati News Team India Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કેન્સરગ્રસ્ત માછીમારે પાકિસ્તાનની જેલમાંથી ફોન કર્યો, મને કેન્સર છે છોડાવો નહીં તો અહીં જ મરી જઈશ

ઉના તાલુકાના પાલડી ગામનો યુવાન માછીમાર એક વર્ષથી પાક. જેલમાં હોય અને ગંભીર બીમારીમાં ...

news

Live election result updates ભાજપની સીટો ફરી એક વખત બુહમતના આંકડાથી ઘટી

એક્ઝિટ પોલ મુજબ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બની શકે છે. પણ રાજનીતિનુ ઊંટ કંઈ ...

news

ઘરેથી નાસ્તો લેવા નિકળેલા બે બાળકોની કારમાંથી મળી લાશ

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સીમાં રહેતા બે બાળકો ગઇકાલે બપોરે રમતા ...

news

Live Election Result - કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 - પક્ષવાર સ્થિતિ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 માટે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. અમે તમને બતાવીશુ ચૂંટણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine