શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (11:28 IST)

અમેરિકી યાત્રા દરમિયાન ફ્લાઈટમાં ખાસ કામ કરી રહ્યા હતા, PM મોદીએ ટ્વીટ કર્યા ફોટા

વૉશિંગ્ટન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બુધવારે અમેરિકી યાત્રાના દરમિયાન રસ્તાથી તેમના વિમાનની અંદરની ઝલક પેશ કરતા એક ફોટા ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ એક ફોટા ટ્વીટ કરી જેમાં તે ખાસ ઉડાનના દરમિયાન સમયનો ઉપયોગ ફાઈલ જોવામાં કરતા જોવાયા. તેણે ટ્વીટ કર્યુ. લાંબી ઉડાનમાં ઉડાનમાં કાગળ અને ફાઈલો જોવાનો અવસર મળી જાય છે. 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 3.30 વાગ્યે ત્રણ દિવસની યાત્રા પર અમેરિકા પહોંચી ગયા. એયરપોર્ટ પર મોટી સંખ્યામા& લોકોએ સ્વાગત કર્યુ. આ અવસરે અહી મોદી મોદીની ગૂંજ પણ સંભળાવી. 
 
એયરપોર્ટ પર બાઈડન પ્રશાસનના વરિષ્ટ અધિકારીઓ અને અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સિંધૂએ તેમનો સ્વાગત કર્યુ. સવારે થી જ ભારે વરસાદ છતાંય પ્રધાનમંત્રીનો સ્વાગત કરવા માટે એંડ્યૂજ જ્વાઈંટ એયરફોર્સ બેસ પર મોટી સંખ્યામાં ભારતીય અમેરિકી પણ હાજર હતા.