ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 17 ડિસેમ્બર 2023 (12:37 IST)

સુરતના નવા એરપોર્ટની ની તસવીરો વાયરલ, PM મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીરો

new terminal building of Surat Airport
Surat Airport- 17મી સપ્ટેમ્બરના રોજ રવિવારે PM મોદી ગુજરાતના મહેમાન બનશે અને સુરત ખાતે ડાયમંડ બુર્સનું વિધિવત લોકાર્પણ કરશે. આ સિવાય સુરતના એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેની તસવીરો આજે PM MODi એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરી હતી. જેની સાથે પીએમ મોદીએ લખ્યું હતું
 
PM MODi ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આમ ગુજરાતને અમદાવાદ પછી વધુ એક ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળી છે. આનાથી સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધશે અને દક્ષિણ ગુજરાતવાસીઓને તેમની નજીકમાં જ સીધી ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી મળશે.
 
3