રાહુલ ગાંધીએ રાણકીવાવની મુલાકાત લીધી, સેલ્ફીનો આનંદ પણ માણ્યો

સોમવાર, 13 નવેમ્બર 2017 (17:33 IST)

Widgets Magazine
rahul in ran ki vaav


કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસની નવસર્જન યાત્રાનો અંતિમ તબક્કો પુરો કરવા કમર કસી છે. તેમણે ઉત્તર ગુજરાતની 13થી વધુ સીટો પર પ્રચાર કર્યો હતો અને લોકોને સંબોધીત પણ કર્યાં હતાં. તેમને સૌથી વધુ જનસમર્થન પાટણમાં મળ્યું હતું ત્યારે હવે તેમણે પાટણની રાણકી વાવની પણ મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના ફોનથી સેલ્ફી પણ લીધી હતી.

વાવની મુલાકાત દરમિયાન રાહુલે સ્થાનિક નેતાઓ પાસેથી રાણી કી વાવનો ઇતિહાસ જાણ્યો હતો. રાહુલ ગાંધીએ રાણી કી વાવમાં અનેક એવી જગ્યાઓમાં ફર્યા હતા, ત્યાં જો કોઇ સામાન્ય વ્યક્તિ આ વાવની મુલાકાત લેવા આવે તો તેને જવા દેવામાં આવતી નથી. એ સ્થળ ખાસ વીઆઇપી લોકો માટે જ ખોલવામાં આવે છે. સોમાવારે જ્યારે રાહુલ ગાંધી આ વાવની મુલાકાતે આવ્યા ત્યારે તેમને ત્યાં જવા દેવામાં આવ્યા હતા, જેની સેલ્ફી રાહુલ ગાંધીએ ખેંચી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાહુલ ગાંધી રાણકીવાવની મુલાકાત. સેલ્ફીનો આનંદ. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Kejriwal Bjp Congress Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Gujarat Congress Ahemd Patel 2017 Latest News Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

OMG! અહી 15 દિવસ સુધી કન્યાઓ રહે છે નિર્વસ્ત્ર

આપણા દેશમાં કન્યાઓને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે અને લોકો તેમની પૂજા પણ કરે છે. પણ ભારત ...

news

આદિવાસી નેતા છોટુ વસાવા માટે કોંગ્રેસ છ બેઠક પર પોતાના મુરતીયા નહીં ઊભા રાખે - સુત્રો

ગુજરાતમાં કોંગ્રેસ સતત 22 વર્ષથી સત્તામાં નથી કારણ કે તેના નેતાઓની જૂથબંધી કોંગ્રેસને ...

news

હાર્દિક પટેલનો યુવતી સાથે એક રૂમમાં અંગત પળો માણતો હોય તેવો વીડિયો વાયરલ

હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે દરેક પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવા બનતા તમામ ...

news

રાહુલ ગુજરાતમાં સીએમ પદના ઉમેદવાર જાહેર કરે - ભાજપનો ખુલ્લો પડકાર

રાહુલ ગાંધીની અંતિમ તબક્કામાં પહોંચેલી નવસર્જન યાત્રામાં મળેલા જનસમર્થનથી ભાજપના નેતાઓની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine