ભાઈઓએ જમીન પચાવી પાડતાં બહેનનો આત્મવિલોપનનો પ્રયાસ

ગુરુવાર, 14 જૂન 2018 (13:00 IST)

Widgets Magazine

રાજકોટના કુવાડવા રોડ પર શિવશક્તિ પાર્કમાં રહેતા પ્રેમીબેન નામની મહિલાએ તેમના ભાઇઓ મુળજીભાઇ, ધીરૂભાઇ, હરિભાઇ અને તેમના દીકરાઓએ અંદાજે રૂ.100 કરોડની વારસાઇ જમીન પચાવી પાડી છે. બીજાના અંગૂઠાના આધારે જમીન પચાવી પાડ્યા બાદ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી બિનખેતી કરાવવા કારસો ઘડ્યાનો આક્ષેપ ક્યો હતો. આજે પ્રેમીબેન સહિત 3 લોકો ન્યાય માટે કલેક્ટર કચેરીએ આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાય કરી લીધી હતી. કેરોસીન છાંટતા પોલીસ તુરંત જ પાણીના બોટલ છાંટી દીધી હતી. 5 દિવસ પહેલા જ પ્રેમીબહેને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, મારા ભાઇઓએ અગાઉ આ ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અરજી કરી હતી. જેમાં અમે વાંધો રજૂ કરતા અને સૂચિત સોસાયટીમાં બાંધકામ હોય, સિવિલ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય, ટીપી મુજબ રેકોર્ડમાં વિસંગતતા હોય અને જમીન બાંધકામને નડતર વૃક્ષો હોય જેવા કારણોસર બિનખેતીની અરજી ગ્રાહ્ય રાખી ન હતી. આમ બિનખેતીની અરજી બબ્બે વખત ગ્રાહ્ય ન રખાયા બાદ હાલના અધિકારીઓ દ્વારા તેને બિનખેતીમાં ફેરવવા નિર્ણય કરાયો છે. આજે તે કલેક્ટર કચેરીએ કેરોસીન છાંટી આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો તે મોટુ પગલું ભરે તે પહેલા જ પોલીસે તેની અટકાય કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉથી જ આત્મવિલોપની ચીમકી આપતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજકોટ આજના હવામાન સમાચાર ગુજરાતી સમાચાર વાવાઝોડા ના સમાચાર ગુજરાત સમાચાર પેપર અમદાવાદના આજના સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ સમાચાર ઈંડિયા ગુજરાતી સ્થાનિક સમાચાર સમાચાર ભારતીય ટીમ ધોની વિરાટ કોહલી મોદી ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો અમદાવાદના આજના સમાચાર Gujarat Samachar Business News Gujarati News Rajkot News Ahmedabad News Latest Gujarati News Rajkot Gujarati News Pm Narendra Modi Live News In Gujarati Regional News Of Gujarat Gujarat Samachar In Gujarati #gujarat Samachar #webdunia Gujarati #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં વિદ્યાર્થીની પર શિક્ષકે બળાત્કાર ગુજાર્યો

સુરતમાં ફરીવાર શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ...

news

કોંગ્રેસે પૂછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..'

કોંગ્રેસે ભાજપા નેતાઓ પર મોટો હુમલો કરતા ટ્વિટર પર સત્તારૂઢ પાર્ટીના નેતાઓ સાથે બળાત્કારી ...

news

Eid mubarak 2018 : આજે જોવામાં આવશે ઈદ મુબારકનો ચાંદ

ઈદનુ આગમન બજારોમાં તો થઈ ગયુ છે. હવે ગુરૂવારે 29માં રોજા સાથે જ ચાંદ જોવાની પ્રક્રિયા શરૂ ...

news

દાતી મહારાજ કેસ - રેપ પહેલા સફેદ કપડા પહેરાવવામાં આવતા - પીડિતા

દાતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી તેમની શિષ્યાએ પોલીસ અને કોર્ટ સામે પોતાના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine