શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2023 (11:07 IST)

ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર

ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023માં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 કલાકે જાહેર. 
 
પૂરક પરીક્ષામાં કુલ 180158 વિદ્યાર્ઓ હતા. જેમાંથી 153394 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં ધો. 10 એસએસસી જુલાઈ પુરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવ્યું છે.
ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર