શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 12 જુલાઈ 2021 (20:25 IST)

Three headed baby- મૈનપુરીમાં મહિલાએ ત્રણ માથાવાળા બાળકને આપ્યો જન્મ, બાળકને જોવા માટે ઉમટી ભીડ

યૂપીના મૈનપુરી જિલ્લામાં એક મહિલાએ ત્રણ માથાવાળા બાળકને જન્મ આપ્યો. બાળકને જોવા માટે મોટી સંખ્યામાં  લોકો ઉમટી  રહ્યા છે. લોકોમા બાળકોને લઈને જુદા-જુદા પ્રકારની ચર્ચાઓ છે. લોકો તેને હવે 
ભગવાનનો અવતાર ગણાવી રહ્યા છે. બીજી બાજુ માતા-બાળક બન્ને સ્વસ્થ છે. જેમને પ્રસવ પછી હોસ્પીટલમાંથી રજા આપીને ઘરે મોકલવામાં આવ્યા છે. 
 
મમાલો મેનપુરીના કિશની તાલુકામાં આવેલ ગામ ગુલારિયાપુર સાથે સંકળાયેલો છે. અહીં રહેનારી  રાગિની પત્ની ધર્મેંદ્રએ કુસમરા સ્થિત હોસ્પીટલમાં  ત્રણ માથાવાળું બાળકંર જન્મ આપ્યો છે. બાળકનો જન્મ થતા જ  ડાક્ટર અને પરિવારવાળાના હોશ ઉડી ગયા. રાગિનીએ પરિજનએ જણાવ્યુ કે રાગિની નવ મહિનાની ગર્ભવતી હતી. બધુ સામાન્ય હતું. સોમવારે સવારે અચાનક જોરથી પ્રસવ પીડા થઈ અને પરિજન તેને કુસમરા સ્થિત હોસ્પીટલ લઈ ગયા. રાગિનીએ એક વિચિત્ર બાળકને જન્મ આપ્યો. થોડી વારમાં જ ત્રણ માથાના બાળકને જોવા માટે હોસ્પીટલમાં ખૂબ ભીડ એકત્ર થઈ ગઈ. 
 
હોસ્પીટલથી રજા મળ્યા પછી પરિજન રાગિની અને બાળકને ઘરે લઈ ગયા.  ત્રણ માથાવાળું બાળકની વાત ઘણા ગામમાં આગની જેમ  ફેલાઈ ગઈ. બાળકને જોવા માટે લોકોનો મેળો લાગવા માંડ્યો.  દરેક કોઈ બાળકને જોવા માટે આતુર હતું. જે પણ સાંભળતા તે  દોડીને આવી રહ્યા હતા.   ત્રણ માથાવાળું બાળકને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.