ગુજરાતમાં ત્રણ નવા સફારી પાર્કને મળી મંજૂરી, 1ને અપગ્રેડ કરાશે

મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:10 IST)

Widgets Magazine
safari park


રાજ્યમાં જંગલી પ્રાણીઓના આરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે રાજ્યમાં વધું ત્રણ નવા સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે. આંબરડી સફારી પાર્કમાં વધું સિંહો મૂકવાની દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. તેવી જાહેરાત મંગળવારે ગાંધીનગર ખાતે ગણપત વસાવાએ કરી હતી. રાજ્યમાં જ બનાવવામાં આવશે તેમાંનો એક સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે બનાવાશે. ડાંગના વઘઇમાં 32 હેક્ટર જમીનમાં દીપડા માટે સફારી પાર્ક બનાવાશે.

આ ઉપરાંત તિલકવાડામાં વાઘ માટે સફારી પાર્ક બનાવાશે. તિલકવાડામાં 64 હેક્ટર જમીનમાં ટાઈગર સફારી પાર્ક બનાવાશે. જેમાં 8 વાઘને મૂકવામાં આવશે. આ પાર્ક બનાવવા માટેની મંજૂરી ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર પાસેથી મળશે. ગણપત વસાવાએ સિંહને સમગ્ર ભારતનું ગૌરવ ગણાવતા કહ્યું હતું કે આંહરડી લાયન સફારી પાર્કમાં હાલમાં 3 સિંહો મૂકવામાં આવ્યા છે. વધું 5 સિંહો મૂકવાની દરખાસ્ત કેન્દ્ર સરકારે મંજૂર કરી દીધી છે. જેથી હવે આંબર઼ડી સફારી પાર્કમાં 8 સિંહો ગર્જના કરતા જોવા મળશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત ત્રણ નવા સફારી પાર્ક 1ને અપગ્રેડ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર રાષ્ટ્રીય સ્થાનિક ખેલ વેપાર Vadodara Bhavnagar Surat Rajkot Festivals Baroda Gujarat News Gujarat Samachar Gujarati News Breaking News News From Ahmedabad News In Gujarati Gujarati News Headlines

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભુદરપુરામાં પોલીસે નિર્દોષ લોકોને માર્યા હોવાની ફરિયાદ સાથે 2000 લોકોનું ટોળુ ધસી આવ્યું

શહેરના ભુદરપુરા વિસ્તારમાં રાજપૂત સમાજની હોસ્ટેલમાં દારૃ પીને કેટલાક શખ્સો દ્વારા ધમાલ ...

news

30 વર્ષ કામ કર્યું અને હવે ધક્કામારીને વીએચપીમાંથી કાઢી મુકવામાં આવ્યો - તોગડીયા

વિશ્વ હિંદુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. પ્રવીણ તોગડિયાએ પીએમ નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ ...

news

ડો. તોગડિયા સાથે હાર્દિક પટેલે હાથ મિલાવ્યાઃ શું છે નવા સમીકરણો ?

વીએચપીમાંથી ડો. પ્રવિણ તોગડિયાની હાકલપટ્ટી બાદ તોગડિયાએ અમદાવાદમાં ઉપવાસ આંદોલન કર્યા છે. ...

news

CASH LESS ATM - એટીએમમા નાણાંની અછત સર્જાવાને કારણે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું જાણો ક્લીક કરીને

સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ATMમા નાણાંની અછત સર્જાવાને કારણે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine