ટ્રાફિક પોલીસનો મ્યુનિ. સામે સપાટો, AMTSની ૪ અને BRTSની બે મળી ૬ બસો ડિટેઇન કરી

શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (11:55 IST)

Widgets Magazine
brts gujarat


અમદાવાદમાં રોડ પર થઇ જતાં આડેધડ અને સામે ટ્રાફિક પોલીસ દ્વારા એક સપ્તાહથી ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૃપે ટ્રાફિક પોલીસે આજે એએમટીએસની ચાર સીટીબસો અને બીઆરટીએસની બે બસોને ડિટેઇન કરતાં મ્યુનિ. તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એએમટીએસની ૧૨૬ અને ૧૨૭ રૃટની બસો ઝુલતા મીનારા પાસેથી ઉપાડી હતી. આ બન્ને બસોને ૫.૩૦ વાગ્યાના સુમારે ડિટેઇન કરીને લઇ જવાઇ હતી. જોકે બસો આડેધડ પાર્કિંગના કારણે ડિટેઇન કરાઇ છે કે સાથે ઓરિજીનલ પેપર્સ નહીં હોવાથી તે બાબત મોડી સાંજ સુધી ક્લીયર થઇ શકી નથી. અધિકારીઓ પણ જુદું જુદું સમજ્યા છે. જો આડેધડ પાર્કિંગના કારણે હોય તો તો ઘણી બસો ઉપાડવી પડે. મ્યુનિ.ની બસો પકડાતા લોકો એવી કોમેન્ટ કરતાં સંભળાતા હતાં કે, જેણે બીજાની પાસે કાયદા પળાવવા હોય તેમણે પોતે પણ કાયદાનું પાલન કરવાની પવિત્ર ફરજ છે. જોકે મોટાભાગની બસો કોન્ટ્રાક્ટરોની હોવાથી એએમટીએસ - બીઆરટીએસના કાર્યાલયમાં પણ તેના અસલી પેપર તો નહીં જ હોય. આ સંદર્ભમાં એએમટીએસવાળા બસોના કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાના હોવાનું જાણવા મળે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ સમાચાર ઈંડિયા ગુજરાતી સ્થાનિક સમાચાર સમાચાર ભારતીય ટીમ ધોની વિરાટ કોહલી મોદી ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો અમદાવાદના આજના સમાચાર અમદાવાદ ભાવનગર પાટણ દાહોદ મહીસાગર અને વડોદરા ગેરકાયદે પાર્કિંગ ટ્રાફિક પોલીસ મ્યુનિ. સામે સપાટો Bhavnagar Dahod Vadodara Patan Amts Brtsની Rajkot News Ahmedabad News Gujarat Samachar Business News Gujarati News Latest Gujarati News Pm Narendra Modi

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ, ત્રિપલ તલાક પર જાણો શુ છે મોદી સરકારનો પ્લાન B

નવી દિલ્હી. આજે સંસદના મૉનસૂન સત્રનો અંતિમ દિવસ છે. અને મોદી સરકાર સંશોધિત સાથે ત્રણ તલાક ...

news

આ છોકરીએ એક દિવસમાં ગૂગલની મદદથીએ પોતે શોધી કાઢ્યું તેમનો સ્માર્ટફોન

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની એક છોકરીએ ગૂગલની મદદથી તેમના ગુમાવેલ સ્માર્ટફોન શોધી ...

news

જળસંકટમાં રૂપાણીનું પાણી મપાશે, નર્મદા ડેમમાં સિંચાઈ માટે ફક્ત 2% જ પાણી બચ્યું

ગુજરાતમાં આ વખતે મેઘરાજાની પધરામણી ક્યાંક સારી થઇ છે તો ક્યાંક ઓછી માત્રામાં થઇ છે. ...

news

ગ્રાઉન્ડ છીનવાઈ જવા પર હાર્દિકે કહ્યું- 'ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું' - હાર્દિક પટેલ

વિજય સંકલ્પ યાત્રા સાથે દ્વારકા પહોંચેલા હાર્દિક પટેલે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine