પ્રજાસત્તાક પર્વે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ ગોધરા ખાતે યોજાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલશ્રી ર6મી જાન્યુઆરીએ સવારે 9-00 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો તાલુકા કક્ષાએ યોજાશે. જેમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો અલગ-અલગ જિલ્લાઓમાં એ જ સમયે ધ્વજવંદન કરાવશે.
કયાં કોણ ધ્વજવંદન કરાવશે ક્રમ મંત્રી, મુખ્યમથક 1. વજુભાઇ વાળા કવાંટ , વડોદરા જિલ્લો ર. નરોત્તમભાઇ પટેલ ખેરાલુ, મહેસાણા જિલ્લો 3. આનંદીબેન પટેલ ધ્રોળ, જામનગર જિલ્લો 4. નીતિનભાઇ પટેલ પલસાણા, સુરત જિલ્લો પ. દિલીપભાઇ સંધાણી હાંસોટ, ભરૂચ જિલ્લો 6. ફકીરભાઇ વાધેલા