નવરાત્રીના સમયે પતિ-પત્ની શા માટે નહી આવવું જોઈએ એક બીજાથી દૂર રહેવું જોઈએ

Navratri
Last Updated: મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (14:50 IST)
 
ધર્મની સાથે વિજ્ઞાન પણ 
નોરતાના સમયે જે લોકો વ્રત રાખે છે તેના શરીરની ઉર્જામાં કમી આવી જાય છે. જેના કારણે તે માનસિક અને શારીરિક રીતે યૌનાચરણ માટે તૈયાર નહી રહે છે. આ કારણે આ ખાસ સમયે લોકોને પોતાના પર સંયમ રાખવા માટે કહેવાય છે. 
ધાર્મિક દ્ર્ષ્ટિકોણ 
ધાર્મિક  દ્ર્ષ્ટિકોણની વાત કરીએ તો નવરાત્રના દિવસોમાં માતારાની ધરતી પર વાસ કરે છે. માનવું છે કે માતાનો અંશ દરેક સ્ત્રીમાં હોય છે. આ જ કારણે આ સમયે  સુહાગન મહિલાઓને સુહાગની સામગ્રી આપવાની પણ પરંપરા છે. જેના કારણે નવરાત્રથી માણસ પોતાના પર સંયમ અને બ્રહ્મચર્યનો પાલન કરવા માટે કહેવાય 
છે. 
 


આ પણ વાંચો :