શનિવારના દિવસે શુભ મૂહૂર્તમાં ઘરમાં લાવો આ વસ્તુઓ અને જુઓ ચમત્કાર

શનિવાર, 4 ઑગસ્ટ 2018 (11:55 IST)

Widgets Magazine
shani

લોખંડ ધાતુ શનિદેવની પ્રિય ધાતુ છે. શનિદેવનો આશીર્વાદ મેળવાવ માટે શનિવારે લોખંડનું  દાન અને પૂજન કરવું જોઈએ પણ આ દિવસે ઘરે લોખંડ લાવવું મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે. ઘર પરિવારથી શનિદેવના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ  જે  ઘોડાના પગથી ઉતરી પડી ગઈ હોય તે શનિવારે સિદ્ધ યોનિ એટલે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્દશી  તિથિમાં ઘરે લઈ આવવી.  
ઘોડાની નાળથી જુઓ કેવી ચમત્કારિક શનિકૃપાથી થવા લાગશે 
 
1. ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટી ઘરના ભંડાર કક્ષમાં મુકી દો. ઘરના ભંડાર ભરેલા રહેશે. 
 
2. ઘોડાની નાળને કાળા વસ્રમાં . લપેટી તિજોરીમાં મુકી દો ક્યારેય  પણ ધનની અછત નહી આવે.  
 
3. ઘોડાની નાળની વીંટી પહેરવાથી શનિની કૃપા બની રહેશે. 
 
4. ઘોડાની નાળ  મુખ્યદ્વાર પર સીધી લટકાવવાથી દૈવીય શક્તિઓનો ઘરમાં પ્રવેશ થાય છે. 
 
5. ઘોડાની નાળ  ઉંઘી લટકાવવાથી ઘર પર તંત્ર મંત્રની શક્તિઓનો અસર નહી પડે. 
 
6. દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડો જેને આવતા જતા લોકો જોઈ શકે.  આવુ કરવાથી વ્યાપારમાં વધારો થાય છે. 
7. ઘોડાની નાળ  ધાતુ તત્વ હોવાથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાની તરફવાળા દરવાજા તરફ આનો પ્રયોગ ન કરવો. 
 
8. ઘરમાં સારુ  સ્વાસ્થ્ય શાંતિ અને ખુશહાલીના વાતાવરણ રહે એ માટે ઘરમાં ઘોડાની નાળ  સ્થાપિત કરવી. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ - weekly astrology 6 ઓગસ્ટથી 12 ઓગસ્ટ

મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે ...

news

કેવો રહેશે તમારો આજનો દિવસ જાણો રાશિફળ 5/08/2018

મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ ...

news

જાણો આજની રાશિ 4/08/2018

મેષ- વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં ...

news

બચીને રહેજો આ 3 રાશિના લોકોથી, વચ્ચે જ છોડી દે છે સાથ

કોઈપણ સંબંધ વિશ્વાસ અને પ્રેમના સહારે ટકેલો હોય છે. તેથી દરેક ખુદને માટે એક એવો પાર્ટનર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine