આ દિશામાં સાવરણી મુકવાથી થાય છે ધનલાભ

શુક્રવાર, 15 જૂન 2018 (00:41 IST)

Widgets Magazine

હિન્દુ ધર્મની માન્યતા છે કે જેઘરમાં સંપૂર્ણ રીતે સાફ સફાઈ થાય છે ત્યા ધન, સંપત્તિ અને સુખ શાંતિ રહે છે. તેનાથી વિપરિત જ્યા ગંદકી હોય છે ત્યા ગરીબીનો વાસ રહે છે. સાવરણી ઘરનો કચરો બહાર કરે છે તેથી તેને લક્ષ્મીનુ એક સ્વરૂપ અને કચરાને દરિદ્રતાનુ પ્રતિક માનવામાં આવે છે. તેથી સાવરણીને ઘરમાં કંઈ બાજુ મુકવામાં આવે એ ખૂબ મહત્વપૂર્ણ વાત છે..  
 
- ઘરમાં યોગ્ય દિશામાં સાવરણી મુકવાથી કરાવી શકે છે ધન સંબંધી લાભ 
- જે રીતે ધનને છુપાવીને મુકવામાં આવે છે એ જ રીતે ઝાડુને પણ સંતાડીને મુકવી જોઈએ. 
- સાવરણીને હંમેશા ઘરની પાછળ સંતાડીને રાખવી જોઈએ 
- સાવરણીને હંમેશા ઘરમાં સુવાડીને મુકવી જોઈએ. ઉભી સાવરણી મુકવી અશુભ માનવામાં આવે છે. 
- શુક્રવારે સાવરણી ખરીદીને ઘરમાં લાવવાથી ઘરમાં બરકત રહે છે 
- સાવરણીને મુકવાનુ સૌથી યોગ્ય સ્થાન ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો માનવામાં આવે છે. 
- કચરો વાળવાનો યોગ્ય સમય દિવસના પ્રથમ ચાર પ્રહર મતલબ સૂર્યાસ્ત પહેલાનો સમય માનવામાં આવ્યો છે. 
- રાતના ચાર પ્રહરમાં કચરો વાળવાથી દરિદ્રતા પગ પસારે છે એવુ માનવામાં આવે છે Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાવરણી ભાગ્ય વેબદુનિયા ગુજરાતી વિડિયો Shastra Dharm Bhagya Jahdu Savarani Broom Videoes Webdunia Gujarati Sanatan Dharam Hindu Dharam Samudrik Shastra Hindu Dharm

Loading comments ...

હિન્દુ

news

મહાભારતના યુદ્ધમાં લાખો સૈનિકો માટે કોણ અને કેવી રીતે ભોજન કરાવતા હતાં?

શ્રીકૃષ્ણની એક અક્ષૌહિણી નારાયણી સેના સાથે કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી. પાંડવોએ ...

news

અમાસ પર કરો 1 ઉપાય, જરૂર મળશે ભાગ્યનો સાથ

અમાવસ્યા આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું ખાસ મહત્વ હોય છે. જે લોકો દર મહિનાની અમાવસ્યા પર ...

news

13 જૂનના રોજ અધિક માસની અમાસ, 7 ઉપાય દૂર કરી શકે છે પિતૃ દોષ

આ વખતે 13 જૂન, બુધવારે જેઠના અધિક માસની અમાસ છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે પણ અધિક ...

news

મંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર

હનુમાનજીની પૂજાથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. જ્યોતિષ મુજબ દર મંગળવારે હનુમાનજીના 51 નામ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine