શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 11 જૂન 2018 (10:41 IST)

ગરૂડ પુરાણની આ એક વાત ધ્યાનમાં નહી રાખો તો ધન અને સૌભાગ્ય થઈ જશે બરબાદ

ગરૂડ પુરાણના વિશે બધા જાણો છો, આવું નહી ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવું કે નરકની વાત છે. કોઈને ત્યાં મૌત થઈ જય છે તો ગરૂડ પુરાણ વંચાય છે પણ જો તમે આમ પણ ગરૂડ પુરાણ વાચીં લેશો તો તમને બહુ લાભ થશે અને જીવન અને  મૌતથી સંકળાયેલી વાતની તમને જાણકારી મળશે. 
 
ગરૂડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્યના સિવાય પણ ઘણું બધું છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની વાતોં છે. ગરૂડ પુરાણમાં એક તરફ જ્યાં મૌતના રાજ છે જે બીજી તરફ જીવનનો રાજ પણ છિપાયેલું છે. 
 
ગરૂડ પુરાણની હજારની વાતોંમાંથી એક વાત આ પણ છે કે જો તમે અમીર, ધનવાન અને સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો જરૂરી છે કે તેમે સાફ સુથરો સુંદર અને સુગંધિત કપડા પહેરવું. ગરૂડ પુરાણ મુજબ તે લોકોનો સૌભાગ્ય  નષ્ટ થઈ જાય છે જે ગંદા વસ્ત્ર પહેરે છે.