શિવપુરાણની કથા કહેતા અને સાંભળતા પહેલા રહેવું સાવધાન, પુણ્ય નાશ કરે છે આ ભૂલોં

બુધવાર, 6 જૂન 2018 (00:34 IST)

Widgets Magazine

ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની વૃદ્ધિ વિશે જણાવ્યું છે પણ શૈવ મતથી સંબંધિત શંકર વિશે વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. શિવપુરાણને વાંચવા અને સાંભળવાથી અક્ષય પુણ્યોની પ્રાપ્તિ હોય છે. પણ તેના માટે કેટલાક નિયમોંનો પાલન કરવું 
પણ જરૂરી છે ત્યારે જ સંપૂર્ણ ફળ મળશે નહી તો પુણય નાશ કરી નાખે છે અજાણમાં કરેલ ભૂલ. 
*કથા સાંભળતા પહેલા વાળ, નખ વગેરે કાપવું. તન શુદ્ધ કરીને સાફ કપડા પહેરવું. 
 
* મનમાં ભગવાન શિવના પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા રાખવી. કોઈની પ્રત્યે દ્વ્રેષ ભાવ ન રાખવું. 
 
* બ્રહ્મચર્યને અનુસરતા ઉપવાસ કરો.
 
* જમીન પર સૂવું. 
 
* કોઈની બુરાઈ કરશો નહીં,  નિંદા કરવી નહીં નહી તો પુણ્ય સમાપ્ત થઈ જાય છે. 
 
* સાત્વિક ભોજન કરવું. તામસિક ખોરાકનો ત્યાગ કરવું. 
 
* કોઈ પણ પ્રકારનો નશો કરવું નહીં.
 
* જ્યારે કથા પૂર્ણ થતાં  શિવ પુરાણ અને શિવ પરિવારનો પૂજન કરવું. 
 
* કથા સાંભળતા પહેલા કે પછી દર્દી, વિધવા, અનાથ, ગાય વગેરેના દિલ દુખાવતા વાળા માણસ પાપનો ભાગ બને છે અને તેના સત્કર્મોનો નાસ થઈ જાય 
 
છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

હનુમાનનો આ મંત્ર અશક્યને પણ શક્ય બનાવે છે

મંત્રમાં ઘણી શક્તિ હોય છે. જેના બળ પર દરેક કામને સિદ્ધ કરી શકાય છે. પવનપુત્ર હનુમાન અષ્ટ ...

news

ભગવાન વિષ્ણુના ચરણોમાં કેમ રહે છે લક્ષ્મી

લક્ષ્મી કૃપા માટે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી ખૂબ જરૂરી છે. કારણ કે લક્ષ્મી તેમના ચરણોમાં ...

news

4 જૂનની રાતથી લાગી જશે અગ્નિ પંચક, 5 દિવસ રાખવી આ સાવધાનીઓ

જ્યોતિષમાં બહુ ઘણા એવા મૂહૂર્ત અને નક્ષત્ર હોય છે જેને અશુભ ગણાય છે. તેમાંથી એક હોય છે ...

news

મંગળવારનું વ્રત કરો છો, તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા

હનુમાનજીની વ્રતકથા ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine