ચાણક્ય નીતિ- ત્રણ વાત થઈ શકે છે પુરૂષોના અભાગ્યનો કારણ

રવિવાર, 12 નવેમ્બર 2017 (11:06 IST)

Widgets Magazine

ઘણી વાર લોકો જીવનમાં આવી રહી પરેશાનીઓ માટે ભાગ્યને દોષ આપે છે. ઘણી વાર કેટલાક કામ નહી હોવા પર અમે કહે  છે કે ભાગ્યે સાથ નહી આપ્યા. આમ તો કોઈ માણસની સાથે ભાગ્ય છે કે નહી આ વર્તમાન પરિસ્થિતિઓને જોઈએ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય એ પણ એવી ત્રણ પરિસ્થિતો જણાવી છે જે કોઈ પુરૂશએ અભાગ્યની તરફ ઈશારા કરે છે. તો આવો જાણીએ શું છે આ ત્રણ પરિસ્થિતિઓ
1. ચાણક્ય મુજબ વૃદ્બાવસ્થામાં  કોઈની પત્નીની મૃત્યુ થઈ જવું ખૂબ દુર્ભાગ્યની વાત છે. જો જવાનીનો સાથીનો સાથ છૂટી જાય છે તો પુરૂષ બીજો લગ્ન કરી શકે છે. પણ વૃદ્વાવસ્થામાં આ શકય નહી. વૃદ્વાકસ્થામાં  જીવનસાથીનો સાથ રહેવું જરૂરી હોય છે. આ સમયમાં એકલા નિરાશા અને માનસિક તનાવ વધે છે. 
2. કહેવાય છે કે જો તમારી પૈસા કોઈ શત્રુના હાતહ લાગી જાય તો આ દુર્ભાગ્યની વાત છે. માણાસ પોતે કમાયેલું ધન શત્રુના હાથમાં જાય તો ડબલ પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
3. આમ કોઈ પાણસએ બીજાના ઘરનો ગુલામ બનીને રહેવું પણ અભાગ્યની વાત છે. આવું માણ્સ ક્યારે પણ પોતાની ઈચ્છાથી કામ  નહી કરી શકતા. તેને હમેશા બીજાની રજા લેવી પડે છે જેનાથી તમારી આજાદી છિનાઈ જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

એક ગુણી પત્ની હોવાના સંકેત , શું જણાવ્યું છે શાસ્ત્રોમાં?

હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ . એ સિવાય ...

news

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

news

ભગવાન ગણેશને જરૂર ચઢાવો આ ખાસ 4 વસ્તુઓ દૂર થશે બધી પરેશાનીઓ

ભગવાન ગણેશને દૂર્વા ખૂબ પસંદ હોય છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે તમારી બધી પરેશાનીઓને દૂર ...

news

Video - કાર્તિક પૂર્ણિમા - ધન પ્રાપ્તિ માટે 10 સરળ ઉપાય

આજે પૂનમનો દિવસ ધનની દેવા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જો મા લક્ષ્મી ખુશ થઈ જાય તો જરૂર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine