Widgets Magazine

dharm - પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ખુશ થઈ જાઓ ....

રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (09:01 IST)

Widgets Magazine

- ખરાબ નિકળે તો ખુશ થઈ જાઓ .... 
ઘણી વાર એવું થાય છે કે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હોય અને તે અંદરથી ખરાબ નીકળી જાય છે. એ ખરાબ નારિયેળ જોઈને મૂડ પણ ખરાબ થઈ જાય છે. પણ આજે અમે તમને જાણકારી આપી રહ્યા છે જે તને તે ખરાબ નારિયેળને જોઈને ખુશ થઈ જશો. પૌરાણિક વિદ્નાનોના મત છે કે પૂજામાં ચઢાવાય નારિયેળ ખરાબ નિકળવાનું અર્થ અશુભ નહી હોય..પણ તેના પાછળ ઈશ્વરના સંકેત હોય છે કે તેણે પૂજા ગ્રહણ કરી લીધી છે અને સાથે તમારું ચઢાવેલ પ્રસાદ પણ. આ ખરાબ નારિયેળનો અર્થ આ છે કે જે મનોકામના માટે પૂજા કરી છે એ જરૂર પૂર્ણ થશે. આ સમયે ભગવાન સામે જે પણ ઇચ્છાઓ વ્યક્ત કરશો તે ચોક્કસ પૂરી થતી હોય છે.
જો નારિયેળ ફોડતા સમેય તમારું નારિયેળ સારું નીકળે તો તેને લોકોની વચ્ચે વહેંચી દેવું જોઇએ. આમ કરવું શુભ મનાય છે.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

Pitru Paksha - જાણો શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન શા માટે કરાવાય છે?

શ્રાદ્ધ કર્મ વિધિ- હિન્દુ ધર્મમાં પિતરોની આત્મિક શાંતિ માટે શ્રાદ્ધ કરવાનો રિવાજ છે. ...

news

Do you know - શિવલિંગ પર 24 કલાક પાણી કેમ ટપકતું રહે છે ?

હિન્દુ ધર્મમાં શિવલિંગ અને તેના પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણના મહિનમાં તો શિવ ...

news

ગરીબી દૂર કરનાર મહાલક્ષ્મી વ્રત અને પૂજન વિધિ

પૂજન વિધિ- શાસ્ત્રમુજબ મહાલક્ષ્મી વ્રત 16 દિવસો સુધી હાથી પર વિરાજિત લક્ષ્મીની સ્થાપના ...