કરવા ચોથના દિવસે ના કરો આ 4 ભૂલ ...

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (06:49 IST)

Widgets Magazine

* વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ધર્મમાં શુભ રંગનો પ્રતીક ગણ્યું છે. 
* ભૂલથી પણ કરવા ચૌથના દિવસે ભૂરા કે કાલા કપડા નહી પહેરવા જોઈએ  
* ઉપવાસના દિવસે મહિલાઓને કોઈ બીજા માણસને દૂધ, દહીં ચોખા કે સફેદ કપડા નહી આપવું જોઈએ.  
* કરવા ચોથના દિવસે મહિલાઓને પોતાનાથી મોટી ઉમરની કોઈ પણ વડીલ મહિલાઓનો અપમાન નહી કરવું જોઈએ. આવું કરવું અશુભ ગણાય છે. 
* ચાંદા જોતા પહેલા મહિલાઓએ માં ગૌરીની પૂજા કરવી નહી ભૂલવું જોઈએ. પૂજા અર્ચના પછી માંને પૂરી અને હલવાનો પ્રસાદ જરૂર અર્પિત કરવું જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કરવા ચોથ કરવા ચૌથ 4 ભૂલ કડવા ચૌથ વ્રત કથા 4 Mistakes Karwa Chauth Karwa Chauth Vart

Loading comments ...

હિન્દુ

news

જો તમે નવપરિણીત આ સરળ રીતે કરો કરવા ચૌથ પૂજન

* સવારે ઉઠીને નિત્યકર્મની પરવારીને સંકલ્પ લો અને વ્રત શરૂ કરો. વ્રતના દિવસે નિર્જલા ...

news

Karva Chauth 2017- કરવા ચોથ શુભ મૂહૂર્ત અને તિથિ- મહાભારતના આ પાત્રે પણ રાખ્યું હતું કરવા ચૌથ વ્રત

પતિની લાંબી ઉમ્રની કામના માટે કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને કરાતું વ્રત કરવા ચૌથ 8 ...

news

કારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી

ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્‍યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્‍મય તો છે જ પણ ...

news

કરવા ચોથ વ્રત કથા-1(see Video)

એક વાર અર્જુન તપસ્યા કરવા નીલગિરિ પર્વત પર ગયો પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine