રોજ સવારે ઘરના બારણા પર કરો પાણીનો આ નાનો ઉપાય, ખૂબ પૈસા આવશે

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (09:20 IST)

Widgets Magazine

રોજ સવારે પાણીથી કર્યું આ ઉપાય એવું ગણાય છે કે સવારે સવારે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે જે ઘરોમાં અને પવિત્રતાનો પૂરો ધ્યાન રખાય છે ત્યાં મહાલક્ષ્મી નિવાસ કરે છે. 
તાંબાના લોટામાં મુખ્યદ્વાર પર પાણી છાંટવાથી ઘરના આસપાસનો વાતાવરણ પવિત્ર થઈ જાય છે નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે. પવિત્ર વાતાવરણ ઘરોમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો વાસ હોય છે. આવા ઘરમાં રહેતા લોકોને સ્વાસ્થય સંબંધી લાભ પણ પ્રાપ્ત હોય છે. 
 
અમારા ઘરમાં જે પણ મહિલા સવારે જલ્દી ઉઠતી હોય તેને આ ઉપાય કરવું જોઈએ. 
 
ઉપાય માટે મહિલાને સવારે જલ્દી ઉઠવું છે અને ઘરના મુખ્યદ્વાર પર દરરોજ તાંબાના લોટાથી જળ છાંટવું છે.
 
આ નાનકડો ઉપાય બહુ કારગર છે. જે ઘરોમાં આ ઉપ્યા કરાય છે ત્યાં મહાદેવીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. 
 
તાંબાનો લોટો શા માટે .. 
બધા પ્રકારના પૂજ કાર્યમાં તાંબાના લોટાને ફરજિયાત જણાવ્યા છે. 
 
તાંબાની ધાતુને પવિત્ર ગણાય છે. સાથે જ તાંબાના લોટામાં રાખેલું પાણી પણ ઔષધીય ગુણ વાળો હોય છે. 
 
તેનો પાણી મુખ્યદ્બાર પર છાંટવાથી ઘરના આસ-પાસ રહેનાર સ્વાસ્થયા માટે હાનિકારક ઘણા સૂક્ષ્મ કીટાણુ નષ્ટ થઈ જાય છે. 
 
તાંબાના લોટાથી પાણી પીતા પર ત્વચા સંબંધી રોગોનો નાશ હોય છે. પેટથી સંબંધિત ઘણા રોગ જેવા કબ્જ, ગૈસ વગેરે પણ રાહત મળે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Garun Puran- આ લોકોને ઘર ભોજન કરવું તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે

તમારા જીવનમાં દરેક માણસ બસ આ વિચારે છે કે ભૂલથી તેનાથી કોઈ પાપ ન થઈ જાય અને આ કારણે એ ...

news

Samudrik shastra-શું તમે પણ ઘરના મંદિરમાં મૂકેલી છે આ વસ્તુઓ

ઘરના મંદિર હોય તો આ ભૂલ કદાચ ન કરવી, લાવે છે દુર્ભાગ્ય

news

મકર સંક્રાતિ વિશે 6 રોચક તથ્ય તમે જાણો છો ?(See Video)

હિન્દુ મહીના મુજબ પૌષ શુક્લ પક્ષમાં મકર સંક્રાતિ પર્વ ઉજવાય છે. મકર સંક્રાતિ આખા ભારતવર્ષ ...

news

નવ વર્ષ 2018 - આ 3 ફુલોથી આ રીતે કરો વિષ્ણુ-મહાલક્ષ્મીની પૂજા.. આખુ વર્ષ ધનથી ભરેલી રહેશે તિજોરી

નવવર્ષ 2018ની શરૂઆત દરેક કોઈ સારી રીતે કરવા માંગે છે. નવા વર્ષની શરૂઆતમાં દરેક ઈચ્છે છે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine